પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૨
૬૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ભાષાનું વ્યાકરણ બનાવ્યું છે. તે કાળમાં ખેાલાતી ભાષાને પ્રાકૃત ભાષા કહેતા, પ્રાચીન કાળના ગ્રંથામાં લખાયેલી સંસ્કૃત ભાષાથી તે ઘણી જુદી હતી. છઠ્ઠા નંબરના વિદ્વાન, વરાહમિહિર નામે મહાત્ ખગાળવેત્તા હતા. સાતમા નંખના વિદ્વાન્ ઘટકપર નામના એક શિપી હતા. અાઠમા નંબરને વિદ્વાન શંકુ નામે હતા તે ભૂમાપન વિદ્યામાં નિપુણ હતા, અને નવમા નંબરના વિદ્વાન વેતાળ ભટ્ટ કરીને હતા તે મંત્રવિદ્યામાં કુશળ હતા, વિક્રમાર્કેના વખતમાં પંચતંત્રની વાર્તાઓ લખાઈ તેને પાછળથી ફારસી, અરબી, અને યુરૈાપની ભાષાઓમાં તરજુમા થયે છે. વળી તેના જીવન અને તેમના સમયને લગતી ખીજી ઘણી વાર્તાએ હાલ દુદના દરેક ગામમાં કહેવાય છે અને તે વિક્રમાર્કની વાર્તાઓ’ એ નામે મ છે. ૪. વિક્રમાર્કના વખતમાં દેશમાં બહુ ધર્મ ધીમે ધીમે નાશ થતા છેક આખર અવસ્થાએ પહેચ્યા હતા. કાલિદાસનાં પુસ્તકા ઉપરથી જાય છે કે મૂર્તિ અને દેહેરાં પવિત્ર ગણાતાં અને ઘણા લાકા હિંદુ દેવને પૂજતા હતા. રાજા જાતે શિવને ભક્ત હતાં; પણ બૌદ્ધમાર્ગી તરફ તે યાભાવથી વર્તતા હતા, તેના નવ વિદ્વાનેરમાંના એક બૌદમા હતે. વિક્રમ બૌદ્ધ સમયના છેલ્લા રાજા હતા. તેને વળી પુરાણુના કાળતા કે પશ્ચાત્ હિંદુ સમયના પહેલા રાજા પ ગણી શકાય, તેણે જૂના હિંદુ ધર્મ પાછા સ્થાપવાને પેાતાના કાળના બીજા કાઈ પણ રાજા કરતાં વધારે મહેનત કરી. ૨૦. પુરાણા ૧. વિક્રમાદિત્યે ણ લૉકાને હરાવી હિમાલય પાર હાંકી કાઢ્યા ત્યારથી લગભગ ૪૩૦ વર્ષ લગી એટલે સુમારે છે. સ ૫૭૭થી ૧,૦૦૦ સુધી કોઈ પણ પ્રસિદ્ધ ટાળી કે મહાન રાજા ઉત્તરમાંથી