પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૩
૬૩
હિંદનો ઇતિહાસ

પુરાણા $3 હિમાલયના બારામાં થઈને હિંદુસ્તાનમાં આવ્યા નહિ. આનું એક કારણુ એ હતું કે આ વખતે રમે, તુર્કસ્તાન, ઇરાન, અને મધ્ય એશિલ્મમાં બધે પેાતાને નવે મુસલમાની ધર્મ ફેલાવવામાં મચ્યા હતા અને તેમની સાથે લડવામાં તે દેશના વતનીએ હંમેશ શકાયલા રહેતા હતા. મધ્ય અશિખામાં સુસલમાની ધર્મના પ્રસાર વિષે હવે પછી હકીકત આવશે. ૨. આ બધે વખત હિંદુ સુખે રહી શક્યા. રજપુત રાજાઓએ માટાં હુદુ રાજ્ય સ્થાપ્યાં અને તેમની કામ ।મ સત્તા જામી મેટાં શહેરા બંધાયાં અને હિંદુ લેકાના દેવા માટે મેટાં દેવાલયે ઊભાં કરવામાં આવ્યાં. દેશ પૈસેટકે સુખી થયે, ઐાદ્ધ ધર્મ ધીમે ધીમે નાશ પામ્યા અને તેને ટંકાણે નવા હિંદુ ધર્મ પ્રસર્યું. પરંતુ આ બધું એકી વખતે થવા પામ્યું નહિ. નવા હિંદુ ધર્મની મૂર્તિઓ, દેવળા, અને અસંખ્ય દેવા એકદમ બૌદ્ધ ધર્મની જગાએ દાખલ થઈ શક્યાં નહિ. સેંકડે વર્ષ સુધી નવે ધર્મ જૂના ધર્મને ધીમે ધીમે હઠાવતા ગયા. કેટલીક મુદ્દત એમ પણ ચાલ્યું કે કુટુંબમાં કેટલાક ઔદ્ મતના હાય અને છાકીના હિંદુ મતના પણ હોય. અને મતને આશ્રય આપનારા રાઓ પણ ઘણા થયા, તેપણુ એમ કહેવામાં હરકત નથી કે જે વખતે વિક્રમે સિચિયન અથવા શક લેકને હાંકી કાઢી પેાતાના મહાન રાજ્યની હિંદુ પ્રજને સુખશાન્તિ અને સ્વતન્ત્રતા પાછી બક્ષી, ત્યારથી એટલે સુમારે ઇ. સ. ૧૭૭થી બદ્ધ ધર્મની પડતી થવા માંડી અને નવા હિંદુ ધર્મ પ્રસરવા લાગ્યા . અને આશરે ઈ. સ. ૧,૦૦૦માં તા ભૌદ્ધ ધર્મનું નામ પણ રહ્યું નહિ અને હિંદુ ધર્મ અધે પ્રસાઁ. આ પરિણામ કેટલેક અંશે પ્રખ્યાત હિઁદુ આચાર્યાના ઉપદેશથી આવ્યું અને કેટલેક અંશે યુદ્ધ અને તેના શિષ્યાના શાંત ઉપદેશ પસંદ નહિ કરનાર લડાયક રજપૂત રાજાના પ્રયત્નથી પણ આવ્યું હશે. હિંદુ માનું વર્ણન હવે પછી આવશે. ૩. ‘પુરાણુ’ના અર્થે જૂનું’ અને ‘પુરાણા અર્થે જૂનું લખાણુ’ એવા થાય છે. પુરાણ નામના હિંદુ ગ્રંથ અનેક છે, મા