પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૪
૬૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ગ્રંથામાંના બણા તો વેદ, રામાયણ, અને મહાભારતના સમય પછી બ્રણી મુદ્દતે એટલે આજથી માત્ર બારસો વર્ષ પર લખાયા છે; પરંતુ આ કાળ પશુ હાલના હિંદુઓને જાને લાગવાથી તેમણે તેમને જૂનાં પુસ્તકા કે પુરાણુ નામ આપ્યું છે. આદુ ધર્મના નાશ થયા પછી હિંદુ ધર્મનું કેવું સ્વરૂપ હતું તે વિષેની એટલે નવા હિંદુ ધર્મની હકીકત એ પુસ્તકામાંથી મળી આવે છે. આ વખતે વેદના સમયના દેવતાઓની પૂજા અને યજ્ઞા બંધ પડ્યા હતા. અનુના વખતમાં પણ કેટલાક હિંદુઓની મૂર્તિ પૂજાવા અને તેમને માટે દેવળા બંધાવા માંડ્યાં હતાં. મનુએ પોતાના પુસ્તકમાં તેમને ઠપકા આપ્યા છે અને લેને વેદના જૂના દેવા તરક દોરવવા પ્રયત્ન કર્યો છે. રહેતે રહેત જૂના ધર્મ એક નિર્મલ થયા. વેદના ના જુદા રૂપમાં હિંદુ ધર્મમાં દાખલ થયા. વેદના સૂર્ય જે પેાતાની ગરમીથી સન્ની વસ્તુઓને અટકાવી રાખે છે તેનું એક નામ વિષ્ણુ છે; અને કાળું ગર્જના કરતું વાદળું જેમાંથી ઝમકારા મારતી વીજળી પોતાના સંયેગમાં આવતી વસ્તુઓને નાહ્ય કરે છે તેનું નામ રુદ્ર છે. આ ઉપરથી હિંદુ ધર્મમાં પાલન કરનાર તરીકે વિષ્ણુ અને નાશ કરનાર તરીકે રુદ્ર કે શિવ એ પ્રમાણે એ મેટા દેવ દાખલ કરવામાં આવ્યા. વળી વેદમાં બ્રહ્મા નામે એક ત્રીજો સ્તુતિના દેવ હતા, તેને વસ્તુમાત્રના સર્જનાર તરીકે (હિંદુ ધર્મના દત્તાત્રેય ત્રણ રૂપે એક શ્વિરમાં છે) દાખલ કરવામાં આવ્યા. તેને વિષે એમ માનવામાં આવે છે કે તે ખધી વસ્તુઓ ઉત્પન્ન કરે છે ખરા; પણ ઉત્પન્ન કર્યા પછી તેમાંના કાઈ ને માટે તે જરા પણ દરકાર રાખતા નથી. વિષ્ણુ રક્ષણ કરે છે અને શિવ સંધ્રુર કરે છે, તેટલા માટે એ એને પુરાણમાં માટા દેવ માન્ય છે. કાલિદાસના વખતમાં એટલે સુમારે ઇ. સ. ના છઠ્ઠા સૈકામાં પુરાણુના ધર્મ અંધે પ્રસર્યાં હતા. વળી આ હિંદુ ધર્મમાં રામ અને કૃષ્ણુ એ એ વીર પુરુષો અવતારધારી ઈશ્વર તરીકે પૂજાવા લાગ્યા અને તે ઉપરાંત તૂરાની, દ્રાવિડ, અને તેમની પહેલાં દેશમાં આવીને વસેલી જાતેના અસંખ્ય દેવા પણુ દાખલ