પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૫
૬૫
હિંદનો ઇતિહાસ

પુરાણુ સમયના હિંદુ આચાર્યાં શ્ય થયા. આવા દેવા ગામદીઠ જુદા જુદા હોવાથી તેમની સંખ્યા કલ્પથી મુશ્કેલ છે. બ્રાહ્મણી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે લેકાને કહ્યું કે આ દેવે મેટા હિંદુ દૈવ, શિવ અને વિષ્ણુનાં માત્ર જુદાં જુદાં રૂપ છે. આ પ્રમાણે અસલના લોકાને પોતાના દેવ કાયમ રાખવા દેવામાં આવ્યા તેથી તેમને હિંદુ ધર્મ સ્વીકારવા ભારે પડ્યો નહિ. ૪. ખરું જોતાં હિંદમાં દરેક પ્રખ્યાત જગા, દરેક મેટા પર્વત, અને દરેક મેટી નદીને લગતા કાઈ કાઈ દેવ હોય છે. તેમજ દરેકના સંબંધમાં કંઈ કંઈ જૂની વાર્તા કે પુરાણુ હાય છે. આવાં પુરાણુની સંખ્યા ગણવા જઈએ તે તેના પર આવે નહિ; પરંતુ પ્રસિદ્ધ પુરાણા ૧૮ છે, જેમાંનાં ઘણાંખરાં વિક્રમાકુના વખતમાં અને ત્યારપછીનાં ૨૦૦ વર્ષમાં એટલે સુમારે ઇ. સ. ૧૫૦થી ઈ. સ, ૭૫૦ સુધીમાં લખાયાં છે. આ ૧૮ પુરાણામાંના ૬માં વિષ્ણુની, ૬માં શિવની, અને ૬માં બ્રહ્માની કાત ગાએલી છે અને દરેક પુરાણને કાર્યદેવ ઉપરથી નામ આપવામાં આવ્યું છે. ૫. પુરાણુામાં દવાની વાર્તા આવે છે. વળી આજ સમયમાં બીજાં કેટલાંક પુસ્તક લખાયાં તેમાં માણુસાના ધર્મ કે જો બતાવી છે. આ પુસ્તકાને ધર્મશાસ્ત્ર કહે છે. ૬, બૌદ્ધ સમય પછીના કાળને આપણે પુરાણાના સમય કહીશું; કારણ કે તે કાળમાં પુરાણું લખાયાં. આ પુરાણુને સમય હજી પણ ચાલે છે; કારણ કે પુરાણમાં દર્શાવેલા હિંદુ ધર્મ છ હિંદના મુખ્ય ધર્મ છે. +