પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૬
૬૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૨૧. પુરાણુ સમયના હિંદુ આચાર્યો ૧. આ સમયના બ્રાહ્મણુ આચાર્યોએ વિષ્ણુ અને શિવની પૂજાને ઠામ ઠામ ઉપદેશ કર્યો અને ઘણું કરીને તે લાકાના જાહેર ઉપદેશ અને ખાધથી, બૌદ્ધ ધર્મ હિંદના મુખ્ય ધર્મ ગણાતા બંધ પડ્યો. ast --- ૨. આ માન્ બ્રાહ્મણુ આચાર્યોમાંના પહેલા શંકરાચાર્ય હતા. દક્ષિણ હિંદુસ્તાનના પશ્ચિમ કાંઠા પર આવેલા મલબારના પ્રદેશમાં તેમના જન્મ થયા હતા અને કુમારિત્ર ભટ્ટ નામના બ્રાહ્મણુ તરફથી તેમને ઉપદેશ મળ્યો હતો. આ કુમારિશ ભટ્ટ બૌદમાર્ગીઓની સામે લકાને ઉકરવાને ડાર પ્રાન્તથી દક્ષિણુ હિંદુસ્તાનમાં આવ્યા હતા. શંકરાચાર્યે આખા હિંદુસ્તાનમાં ફરી જાહેર ઉપદેશ કર્યો અને ૩૨ વર્ષની ટૂંકી વયે હિમાલયમાં આવેલા કેદારનાથમાં દેહત્યાગ કર્યો, પેાતે શિવના ભક્ત હતા, તેથી તેમણે શિવ કે મહાદેવ અથવા ‘મેાઢા દેવ' અને તેમના પત્ની ‘દેવી ’તી ઉપાસના કરવાનો ઉપદેશ કર્યો. (દેવીને કેટલાક હિંદુ લૉકા ‘દુર્ગા' કહે છે અને ખાખ અનાર્ય તુરાની જાતના લૉક કાલી ? • મેાતની દેવી' કહે છે ). શંકરા ચાર્યના અનુયાયીઓ દક્ષિણ હિંદમાં સ્માર્તપંથી કહેવાય છે. ( - મહાન આચાર્યે તુંગભદ્રા નદીના હંસૂરમાં પશ્ચિમબ્રાટનાં શૂંગિરિ ( સુંદર ટેકરી) માટે એક મડ બાંધ્યા છે; ત્યાં જી પણ તેમણે સ્થાપેલા પંથના ગુરુ રહે છે અને લાખા શિવધર્મીઓ ઉપર સત્તા ધરાવે છે, તેમણે વળી બા ત્રણ મઢ બાંધ્યા છે, એક ઉત્તર તરફ હુમાલયમાં દરીનાથ આગળ, બીજો પશ્ચિમ તરફ કાઠિયાવાડમાં દ્વારકા આગળ, અને ત્રીજે ઢિામાં જગન્નાથ કે પુરી માગળ, શૃંગિરિ મના હાલ ગુરુ આ મૂળ અાગળ ઘાડાં જંગલમાં આગળ સાધુએઁા