પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૦
૭૦
હિંદનો ઇતિહાસ

હિંદમાં ગ્રીક લોક ઓલાદની હતી, અને રજપૂતાના, માળવા, અને ગુજરાતમાં પહેલવહેલી જાવામાં આવેલી બીજી રજપૂત જાતો ઘણુંખરે ભાગે સિથિયન એટલાદની હતી; કારણ કે શિથિયન લેકા પહેલવહેલા એ મુલકમાં ફરી વળ્યા હતા અને ત્યાંજ માટી સંખ્યામાં વસ્યા હતા. રજપૂતા બહાદુર અને ઉદાર હતા, તેમને લઈ બહુ વહાલી હતી, અને તેથી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું કે દુઃખ દેવું એ પાપ છે' એ અને એના જેવા બીજા યુદ્ધના શાંત ઉપદેશને ચાહતા હૈના, બૌદ્ધર્મના નાશ કરવાને અને નવા હિંદુ ધર્મ સ્થાપવાને તેમણે બ્રાહ્મણને બનતી મદદ કરી હતી. ઈ. સ. ૬૦૦થી ૧૨૦૦ સુધીના સમયને આપણે રજપૂત રાજ્યાના સમય કહીશું; કારણ કે આ સમયમાં હિંદુસ્તાનમાં ઘણુંખરે ફેંકાણે મેટાં રજપૂત રાજ્યા હતાં. 190 ૪. આર્ય સમયમાં ગુજરાત એ કૃષ્ણની દ્વારકા'ને નામે આળખાતું હતું. પાછળથી એને ( ‘સૌરાષ્ટ્ર' નામ મળ્યું હતું), સૌરાષ્ટ્રમાં ઈ. સ. ૪૧૬થી માંડીને ૭૦૦ વર્ષ લગી વલ્લભી રાજાઓનું રાજ્ય હતું. હુ-એનસંગ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ત્યાં વલ્લભી રાજાના આશ્રય નીચે એક સમૃદ્ધિમાન અને બળવાન પ્રજા તેના જોવામાં આવી. આ પ્રજા દૂરના દેશા સાથે વેપાર કરતી હતી, ઈ, સ, ૭૬૬થી તે મુસલમાન આવ્યા ત્યાંસુધી સૌરાષ્ટ્રમાં રજપૂત રાજાઓન અમલ હતા. આ રાજા ચાલુક્ય વંશના કહેવાતા અને તેમની રાજગાદી અહિલવાડ કે અણહિલપટ્ટમાં હતી. હાલ તે શહેર પાટણ કહેવાય છે. પ. માળવામાં વિક્રમાર્કના વંશજોએ સુમારે ઇ. સ, ૭૩૦ સુધી રાજ્ય કર્યું. વિક્રમાર્ક પછી એ વંશમાં સૌથી મોટામાં મોટા રાજા શીલાદિત્ય થયે. હુ-એન-સંગ નામના ચીના યાત્રાળુના હેવાલમાં આ શીલાદિત્ય વિષે કેટલીક હકીકત આપણને મળે છે. વિક્રમાર્ગના વંશ પછી માળવામાં રજપૂતાનું રાજ્ય થયું અને પાછળના વખતમાં તે રજપૂતાનું એક મુખ્ય મથક ગણાયું.