પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૧
૭૧
હિંદનો ઇતિહાસ

રજપૂતો ty ૬. આઢિઆમાં ઇ. સ. ૪૪થી ૧૧૭૨ સુધી એટલે સુમારે ૬૫૦ વર્ષ ફેસરી વંશના રજપૂત રાજાઓનું રાજ્ય હતું. પ્રાચીન કાળમાં ત્યાં એક રાજાએનું રાજ્ય હતું. કેસરી રાજાઓની રાજધાની ભુવનેશ્વરમાં હતી અને ત્યાં તેમણે હિંદુસ્તાનમાં સૌથી ભવ્ય ગણાતાં દેવળા આંધ્યાં હતાં. કેસરી વંશના ભુવનેશ્વરનું દહે ૧લા રાજા યયાતિએ પોતાના પાટનગરને જીવીશ્વર નામ આપ્યું હતું. તે ઉપરથી ગુાય છે કે આઢિા પહેલાં બૌદ્ધ ધર્મનું મથક હતું. હું આ રાજાના વખતમાં શિવ કે રિની પૂળ થતી અને હિંદુ ધર્મ બધે ફેલાઈ ગયા હતા. ૭. કેસરી રાજાઓ પછી ગંગા વંશના રાજાએ એઢિઆમાં ૧૧૩થી ૧૫૩૪ સુધી એટલે સુમારે ૪૦૦ વર્ષ રાજ્ય કર્યું. ઈ. સ. ૧૫૬૦માં મુસલમાનેએ તે મુલક જીતી લીધા, આ વૈશના એક રાજાએ જગન્નાથ કે પુરીનું માથું દેવળ બંધાવ્યું હતું. આ રાન વિષ્ણુના ભકત હતા.