પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૨
૭૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૮. નર્મદા અને કૃષ્ણા નદી વચ્ચેના દક્ષિણુના બધા દેશમાં ઇ, સ, ૫૦૦થી ૧૨૦૦ સુધી એટલે ૭૦૦ વર્ષ ચાલુકય રજપૂતાનું રાજ્ય હતું. આ વંશની એ શખા હતી. પૂર્વના ચાલુકયોની રાજગાદી ગાદાવરીને કાંઠે આવેલા રાજમહેંદ્રી નગરમાં હતી અને પશ્ચિમના ચાલુકયોની મહારાષ્ટ્રમાં કલ્યાણુમાં હતી. આ રાજાનાં માત્ર નામજ મા આવે છે. ૭૨ ૯. અલાળ વૈશના રજપૂત રાજાઓનું ઇ. સ, ૯૦૦થી ૧૩૧૦ સુધી રહૈસૂરના પ્રદેશમાં રાજય હતું. તેમની રાજગાદી દ્વારસમુદ્રમાં હતી, દ્વારસમુદ્રમાં તેમણે હુલામનું હેરૂં ખાંધ્યું છે. તેમણે મુસલમાનને વશ કર્યો, ૧૦. કૅટી વંશના રજપૂત રાજાઓનું ઇ. સ. ૧૧૦૦થી ૧૩૨૩ સુધી તેલંગણુમાં રાજ્ય હતું. તેમની ગાદી પરંતુળમાં હતી, ઇ. સ. ૧૭૨૩માં મુસલમાતાએ વરંતુળ જીતી લીધું, ત્યારથી તે ગાવળકાંઠાના મુસલમાની રાયનું મુખ્ય મથક બન્યું. ૧૧. પાલ અને સેન રાજાઓએ મૂંગળામાં આશરે ૧૦૦ વર્ષ રાજ્ય કર્યું; પાલ રાજાએ ઈ. સ. ૮૦થી ૧૦૫૦ સુધી અને સેન રાજાઓએ ઇ. સ. ૧૦૧૦થી ૧૩૦૦ સુધી, ઇ. સ. ૧૩૦૦ની સાલમાં તે અન્ય મુસલમાનેએ જીતી લીધું. ૧૨. યદુ વંશના રજપૂતાનું ઈ. સ. ૧૧૦૦થી ૧૩૦૦ સુધી મહારાષ્ટ્રની ઉત્તરે ફૈર્ષાગરમાં રાજ્ય હતું. તેઓ યાદવ વંશના ક્ષત્રી રાજાના વંશજો હાવાના હક કરતા, ઇ, સ, ૧૩૦૦માં મુસલમાનોએ દેવગિરિ જીતી લીધું અને ત્યારપછી થોડી મુક્તે તેનું નામ ઢલતાબાદ પડયું. ૧૪, સુમારે ઇ. સ. ૧૧૯૦માં ધારી મુસલમાતાએ હિંદ પર સવારી કરી, ત્યારે નેજ, અજમેર, અને દિલ્હીમાં સઢાડ, ચાવાણુ, અને તેંવાર રજપૂતાનું રાજ્ય હતું,