પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૩
૭૩
હિંદનો ઇતિહાસ

મુસલમાના ૨૩. મુસલમાન 93 ૧. અમસ્તાનને મુલક ઘણે ભાગે ઉજ્જડ અને વેશન છે. તેમાં નદી કે સરેવરા કંઇ જોવામાં આવતો નથી. ઘણી જગાએ રાંબાં રેતીનાં પડ જોવામાં આવે છે. આ પડમાં કાઈ કાઈ સ્થળ લીલાતરીવાળી જમીન છે ત્યાં શ્વાસ ઊગે છે અને ઝરા કે કુવામાંથી પાણી મળી આવે છે . અસલના વખતમાં અરબસ્તાનમાં કેટલીક જંગલી જાતા રહેતી હતી. આ લાકા પોતાનાં ઢેર તથા ઘેટાંબકરાંને લઈ હિતહિ લટકતા હતા. તેઓ વિકરાળ અને લાયક હતા અને હંમેશ માંહેામાંહે લડતા, તેમના ઘણુા રિવાજ ઘાતકી અને દુષ્ટ હતા. ૨. ઇ. સ. ૬૦ને સુમારે મહંમદ નામે પેગમ્બર થયા, અબ લે।કાના ચાતકી રિવાજ પસંદ નહિ પડવાથી તે સુધારવાતે તેણે બનતા પ્રયત્ન કર્યો. તેણે લેાકાને ઉપદેશ ક્ચેર્યું કે ‘માંહેમાંહે લડવું તથા મૂર્તિ પૂજવી એ ખાટું છે; અને ઈશ્વર એકજ છે.' પ્રથમ અરબ લેાકાએ તેનું કહેવું કાને ધર્યું નહિ અને કેટલાકે તો તેને મારવાના પ્રયત્ન કર્યો; પણુ થાડા વખત પછી કેટલાક લૉકા માર્ત ભાંગી નાખી તેના મતમાં મળ્યા. ૩. પોતાની જૂતી ચાલડવાની જે છ આરબ જાતાની મરજી નહેાતી તેમણે હજરત મહંમદના (તેમના આત્મા શાંતિમાં રહેા, } અનુયાયી ઉપર હુમલા કરવા માંડ્યા; પશુતેએ હાર્યા અને સુસલમાનોની સંખ્યા વધતી ગઇ, તે એટલે સુધી કે ઇ. સ. ૬૩૨માં હજરત મહંમદ ના (તેમના આત્મા શાંતિમાં રહેા. ) કાળ થયેા તે પહેલાં કળે અરબ મુલક મુસલમાન થયા હતા, સુસલમાનના પવિત્ર પુસ્તકનું નામ ‘ કુરાન’ છે અને તેને તે ઈશ્વરના શબ્દ તરીકે માને છે; અને પોતાના પેગમ્બરના કહેલા શબ્દોના સંગ્રહને હુદીસ (દંતકથા) કહે છે. મુસલમાની ધર્મને સલામ કહે છે. મુસલમાનના