પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૪
૭૪
હિંદનો ઇતિહાસ

હિંદને ઇતિહાસ . સંવત્ ઇ. સ. ૬૨૨, જે વર્ષમાં હજરત મહંમદ ( તેમના આત્મા શાંતિમાં રહે,) અરબસ્તાનનું મુખ્ય શહેર મક્કા છેાડીને મદીના નામે મીન મેટા શહેરમાં જઈ રહ્યા ત્યારથી ગણુાય છે. એક સ્થળેથી ખીજે સ્થળે આમ જઈ વસવાને ‘હિજરીત ' કહે છે અને તે ઉપરથી સુસલમાનના,સંવતને ‘હિજરી' કહે છે. મુસલમાની ધર્મ એવે છે કે ઈશ્વર એક છે અને હજરત હંમદ (તેમને આત્મા શાંતિમાં રહે.) તેને દૂત અથવા પેગમ્બર છે. સધળા મુસલમાને એક બીજાના ભાઇ છે. અને શ્વરની નજરે સરખા છે. મુસલમાની ધર્મમાં ન્યાતિભેદ નથી. ૭૪ ૪. એના ધર્મ એક હતા અને સરદાર પણ એક હતો તેથી તેએ એકત્ર થઈને એક પ્રજા અન્યા, તેઓ ર્ા અને લડાઈના શોખીલા તે હતાજ; પણ તેમને માંહામાંહે લડવાનું કંઈ કારણ નહાવું તેથી તેઓએ ખીજા દેશામાં પોતાના ધર્મ ફેલાવવા વિચાર કર્યો, મુસલમાનીનું જોર જોઈને પાસેના મુકામાં વસતી પ્રજાએ તેમની જોડે લડવા માંડ્યું અને મુસલમાનોને તેમની જોડે લડાઈ કરવી પડી. તેમના ધર્મના રક્ષણુને માટે જે આ યુદ્ધ ચલાવવામાં આવતું હતું તેને ‘જેહાદ' (ધર્મયુદ્ધ) કહેતા અને તેમાં જે મુસલમાને મરણ પામતા તેમને ‘શહીદ' (મત સારૂ પ્રાણુ અર્પણુ કરનાર ) કહેતા અને તે સ્વર્ગે જશે એમ માનતા, આવાં યુદ્ધોમાં કેદ પકડાયલા ખીજી પ્રજાના કેટલાક શખ્સા રફતે રફતે મુસલમાન થતા અને કેટલાક, ફેરવેલા હલકા ‘ટી’ (દંડરૂપ વેરે ) આપીને છૂટી જતા. આ ‘ચટી’ અથવા બદલામાં અપાતા પૈસાને જન્નીઆ કહેતા, ' ૫. તેઓએ પ્રથમ અરબસ્તાનની ઉત્તરે આવેલા મુલક પર ચઢાઇ કરી તે સહેલાઈથી છઠ્યા. અહિં ભારે છૂટ મળવાથી તેમને ખીજા દેશ જીતવાનું મન થયું. તેઓ આગળ ને આગળ વધ્યા અને સે વર્ષમાં ઈરાન, તુર્કસ્તાન, તથા કગાનિસ્તાન એ દેશા, એટલે જૂના અરાની રાજ્યમાં આવેલા અષા પ્રદેશ કબજે કર્યો. આ બધા દેરાએ મુસલમાની ધર્મ સ્વીકાર્યો.