પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૫
૭૫
હિંદનો ઇતિહાસ

મહમદ ગજની, મૂર્તેિ ભાંગનાર ૬. કેટલાક ઇરાનીએ અખેને તાબે થવા તથા સુસલમાની ધર્મ સ્વીકારવા ખુશી નહિ હેવાથી પેાતાને દેશ છેડી હિંદમાં આત્મા અને ૨૦૦ કરતાં વધારે વર્ષથી આ દેશમાં રહે છે. તે પારસી કહેવાય છે અને હજી પણ અસલના વખતના આર્ય લેાકાની અમિદેવની પૂજા કરે છે. આ લેકે હાલ મુખ્યત્વે કરીને મુંબઇ ઇલાકામાં પશ્ચિમ કઠે રહે છે. તે શાંત, સલાહસંપથી રહેનારા, અને વેપારમાં કુશળ છે. ધણુ પારસી પૈસેટકે સુખી છે અને પરોપકારનાં કામમાં ધણા પૈસા ખર્ચે છે, ૭૫ છ, હિંદની ઉત્તરમાં આવી રીતે અબ લેકા પ્રસરતા હતા તે કારણુથી ઉત્તર પ્રદેશની જંગલી જાતેા કેટલાક સૈકા સુધી ઉત્તર હિંદમાં આવતી બંધ પડી. ઇરાની અને તાતારલકાને સાથે એટલું ખધું લડાઈમાં રોકાવું પડયું કે તે હુંદમાં આવી શકયા નહિ. અર ૨૪, મહમદ ગિજની, મૂર્તિ ભાંગનાર ૪૦ સ પૂર્વે ૯૯૭થી ૧૦૩૦ સુધી ૧. જે રસ્તે લાંબી મુદ્સ પર આર્ય, શ્રીક, અને સિથિયન લેક હિંદમાં પેઠા હતા, તેજ રસ્તે સુમારે ૯૦૦ વર્ષ ઉપર અકગાન અને તુર્ક કામે હિંદમાં આવવા લાગી. આ વખતે અરબ લોકાને ઉત્તર તથા ઈશાન તરફનો મુલક જીતવા અરબસ્તાનમાંથી નીકળ્યાને ૩૫૦ વર્ષ થયાં હતાં અને તુર્કસ્તાન, ઈરાન, તથા ક્રાનિસ્તાન એ દશાએ મુસલમાની ધર્મ સ્વીકાર્યો હતા. ધણા અરબ કુટુંબે આ દેશમાં આવીને વસ્યાં હતાં અને તેમનામાં હજી અરબસ્તાનના અરબ જેવુંજ ઝનુન હતું.