પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૬
૭૬
હિંદનો ઇતિહાસ

st હિંદના ઇતિહાસ ૨. આ વખતે અલ્ગાનિસ્તાનનું મુખ્ય શહેર ગિજની હતું. સાંના રાજા મહમદ નામે તુર્ક હતા. તેના પિતાએ પૈજાબના જ્યપાળ નામના રાજા સાથે ઘણીક વખત લડી, તેને હરાવી સિંધુ સુધીના મુલક જીતી લીધા હતા. હિંદુસ્તાન તે વખતે દુનિયામાં એક ધણા માતબર દેશ હતા. ઈશાન તરફના અને યુરાપના દેશા સાથે તેના ધમધાકાર વેપાર ચાલતા હતા. હુદથી આ દેશમાં ઊંટની પીઠ પર અકગાનિસ્તાનને રસ્તે ધણા ક્રીમતી માલ જતા હતા. મહમદ નાના હતા ત્યારે તેણે પોતાના બાપના મુલકમાં થઈ તે કીમતી માલથી લાધેલાં સંખ્યાબંધ ઊંટ જતાં જોયાં હતાં તે વખતે તેણે વેપારીઓ સાથેની વાતચીતમાં હિઁદનાં મેટાં શહેશ અને માતર દેવા કરે કાં આવેલાં છે તે વિષે માહિતી મેળવી હતી અને તે કહેતા કે હું મેટપણે ગાદીએ બેઠા પછી હિંદુ રાજાએ સાથે લડીશ, અરોએ બીજા દેશેામાં કર્યું હતું તેમ તેમની મૂર્તિઓ ભાંગીશ, અને દેવળા તેડી સાનુરૂપું તથા ફીમતી માલ ગિની લાવીશ. ૩. અહમદ ગાદીએ ખેડૅી ત્યારે તેની ઉમ્મર ૩૦ વર્ષની હતી. ગાદી મળ્યા પછી તરતજ તેણે પોતાના વિચાર અમલમાં મૂક્યા, વર્ષાઋતુ પૂરી થઈ અને રસ્તા પરના ખરફ એટગળી ગયા, એટલે તે મેટું લશ્કર લઈ હિંદમાં પેઠે. લૂટના માલ લાધી લેવા તે પોતાની સાથે ઘણાં ઊઁટ તથા બેડા લાવ્યેા હતા. જે જયપાળ રાજા તેના ખાપ સાથે લડ્યો હતા તે તેની સાથે પશુ લડવા તૈયાર થયા; પણુ લડાઈમાં મહંમદ અને તેના અગાનાએ રાજાને હરાવી નસાડયા અને પુષ્કળ લૂઢ લઈ ગિજની પાછા ગયા. આ અપકીત સહન ન થઈ શકવાથી જયપાળ પેાતાના છેકા અનંગપાળને રાજ્ય સોંપી અળા મુ. ૪, હિંદુસ્તાનને ભારે આતમાં જોઈને અનંગપાળે ઉજ્જન, ગ્વાલિઅર, નાજ, દિલ્હી, અજમેર, વગેરૈના રાજાઆને પોતાની મદદે તેાં. બધાએ તેની માંગણી કબૂલ રાખી અને રજપૂતાનું ભારે