પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૭
૭૭
હિંદનો ઇતિહાસ

મહમદ ગિજની, મૂર્તિ ભાંગનાર સૈન્ય પંજાબ જઈ પહોંચ્યું. પણ ઠંડા ઉત્તરના પ્રદેશમાં અગાને હિંદુ સ્તાનના ગરમ પ્રદેશમાં વસતા રજપૂત કરતાં વધારે જોરાવર હતા. તેમણે એક ભારે લડાઈમાં રજપૂતાને હરાવી નસામા, પછી અહેમદ નગરકોટના માતબાર દેવળ તરફ ગયા અને બર્મિક હિંદુઓએ અર્પ કરેલાં સાનાં, રૂપાં, તથા મેતીનાં ઘરેણાં અને જાહીર ધણા જમાનાથી પુષ્કળ એકઠાં થયાં હતાં તે લૂટી પાછા ગિજની ગા. be પૂ. ગિજની પહોંચ્યા પછી તેણે એક મેાટી મિજલસ કરી બધા અજ્ઞાનાને નાતર્યો. મિજલસ ત્રણ દિવસ ચાલી. આ વખતે તેણે હિંદમાંથી આણેલું સેાનું, રૂપું, તથા રેશમી લુગડાં, અને બીજો કીમતી માલ લેાકાને જોવા માટે મેજ પર ગાઠવ્યા હતા અને અગાન સરદાર અને અમીરાને તેણે ભારે બક્ષીસ આપી અને ગરીખમાં ગરીબ અજ્ઞાનને પણુ સારી રકમ બક્ષીસ મળી. ૬. આ પ્રમાણે મહમદે હિંદ પર ૧૭ સવારી કરી, દરેક વખત ફત્તેહ મળવાથી તેને વધારે હિંમત આવતી ગઈ અને તે આગળ ને આગળ વધતા ગયે, ધનાઢ્ય શહેર કે માતબર દેવળા તરફ તે લશ્કર લઈ જતે, દેવળે તેાતા, મૂર્તિઓ ભાંગતા, અને સેંકડા વરસથી પૂનરીઓએ એકઠી કરેલી દાલત લૂટતા હતા, રજપૂત રાજાએ ધણી વખત માંહામાંહે લડતા હતા, પણ તેમાંના કાઈદેવળાની દાલતને અડકતા નહિ. આથી દેવોમાં ઘણા જમાનાના પુષ્કળ પૈસા એકઠો થએલા હતા. મહમદ આ બધું દ્રવ્ય લઈ ગયેા. તેનું લશ્કર દિવસે દિવસે વધતું ગયું; કારણ કે લૂટમાં ભાગ મળવાની આશાથી શુા તુર્ક, ઈરાની, અને અગાના તેમાં દાખલ થયા. મહમદે હિંદ ઉપર છેલ્લી સુવારી ઇ. સ. ૧૦૨૪માં કરી. આ વખતે તે દક્ષિણ તરફ્ ગુજરાતના સુલકમાં આવ્યેા. માહું એક જૂનું દેવળ હતું. તે પેાતાની આગાબ દોલતને માટે આખા હિંદમાં પ્રસિદ્ધ હતું. તેમાં સામનાથ મહાદેવની મેઢી મૂર્તિ હતી, સિંધના વિશાળ રહ્યુમાં થઈને સાડા સુસે માલની લાંખી અને કંટાળાભરેલી મુસારી કરી મહમદ સામનાથના દેવળ નજીક આવી પહેોંચ્યા અને