પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૭૯
૭૯
હિંદનો ઇતિહાસ

મહંમદ ધારી લીધી હું અને તે પેતાને દેશ-ઇરાન ચઢ્યા ગયા. અહમદને આ કૃત્ય માટે થાડા વખત પછી પસ્તાવા થયે, તેથી તેણે જે રકમ આપવા કહ્યું હતું તે રકમ મેાકલાવી. પરંતુ સાતેયાની કાથી લઈને જનાર માણુસ ફીરદુશીના શહેરમાં પેઠા ક દરવાન આગળજ તેને તેનું શા મળ્યું. ૨૫. મહંમદ ઘેરી ઇ૦ સ૦ ૧૧૮૬થી ૧૨૦૬ સુધી ૧. ગિજનીના તુ રાજ્યએએ ૧૫૦ ત્યારપછી અફગાનિસ્તાનના વાયવ્ય ખુણામાં આવેલા ધાર નામના પ્રદેશમાં વસતી એક અગાન કામે તેમનું રાજ્ય છતી લીધું, તે વખતે એ કામના સરદાર હુમ સામુદ્દીન નામે હતા. તે ઈતિહાસમાં અહમદ ધારીના નામથી એળખાય છે. તે મહમદ ગિજનીના જેવા બહાદુર અને લડાઈમાં ા હતા. se મહમદ ગજનીની માફક તેણે પ ઉત્તર હિંદ પર સવારી કરવામાં પોતાની વરસ રાજ્ય કર્યું. જિંદગી ગાળી, પશુ દુદનાં ધનાઢ્ય શહેશ મહંમદ ધારી અને દેવળા લૂટવાં એજ તેની ઉમેદ નહેાતી; દેશ જીતી તેને પેતાને ગણી તે પર અમલ કરવા એ પણ તેની ધારણા હતી. ૨. આ વખતે ઉત્તર હ્રિદમાં ચાર માટમાં રજપૂત રાજ્ય હતાં; દિલ્હીમાં તુવાર જીતના રજપૂતનું, અજમેરમાં ગ્રેહાણુનું,