પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૦
૮૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ કનાજમાં રાઠોડનું, અને ગુજરાતમાં વાધેલાનું, દિલ્હીના તુંવાર રાજાને પુત્ર નહિ હોવાથી તેણે પોતાના દાહિત્ર પૃથ્વીરાજને દત્તક લીધા હતા. આ પૃથ્વીરાજ ચાહાણુ રજપૂતાના પણ સરદાર હતા. તે જાતે બહાદુર, દેખાવડા, તથા જુવાન હતા. તુંવાર રાજા મરણુ પામ્યા ત્યારે પૃથ્વીરાજ દિલ્હી અને અજમેર અને મુલકના રાજા જયચંદ નામે રાડેડ રજપૂતને સરદાર પશુ દિલ્હીના તુંવાર શે. રાજાના દૈત્રિ હતા; તેને મૂકી દ દિલ્હીના રાજાએ પૃથ્વીરાજને રાજ્ય આપ્યું તેથી તે ગુસ્સે થયા અને પૃથ્વીરાજની ઈર્ષ્યા કરવા લાગ્યા. દ્રવ . ૩. શાહબુદ્દીન દુદ પરની પહેલી સવારીમાં દિલ્હી તરક કૂચ કરી. દિલ્હી અને અજમેરના રાજા પૃથ્વીરાજ તથા તેની મદદે આવેલા ભીખ રજપૂત રાજાએ રજપૂતાનું એક અહાદુર લશ્કર લઈ દિલ્હીથી ૮૦ માઇલ દૂર પૃથ્વીરાજ ચેહાણુ તેને સજજડ થાણેશ્વર માગળ તેને મળ્યા અને હરાવ્યે, શાહજીદ્દીન મરતા મરતા ધ્યેા. રજપૂતાએ ૪૦ માઈલ સુધી તેના લશ્કરની પૂંઠ લીધી અને વધુ અગાનાને માર્યાં. આખરે, જે ચેડા બ્રાં અજ્ઞાન બચ્યા તે સિંધુ તરફ ગયા. ૪. શામુદ્દીનના ગયા પછી કૅનેજના રાજા જયચંદે પોતાની કુંવરી સંયુક્તા માટે સ્વયંવર રચ્યા. આ સ્વયંવરમાં જે રાજા આવે તેમાંથી પેાતાને પસંદ પડે તેને સંયુકતા વરમાળ આપવાની હતી. આ પ્રસંગે વળી મયંદે (પ્રાચીન સ્મૂશ્વમેધની ઢબે) એક માટે ઉત્સવ કર્યાં. તેમાં સધળા રજપૂત રાજાઓના ઉપરી છું એવા હઠ કરીને દરેકને જુદી જુદી ફરજ સોંપી. પૃથ્વીરાજને દરવાનનું કામ સોંપવામાં આવ્યું. આ કુલાશિમાની રજપૂત સરદારની