પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૧
૮૧
હિંદનો ઇતિહાસ

મહમદ ઘેરી ૮૧ જયચંદની કુંવરી પર પ્રીતિ હતી, તેથી તેને પરાણા તરીકે એટલાવ્યા હૈાત તે! તે ખુશીથી આવત; પશુ દવાન તરીકે ઊભા રહેવાનું ઠીક નહિ લાગવાથી તે આચ્યા નહિ. મિજબાતી વખતે પૃથ્વીરાજ નહિ આવવાથી જયચંદે તેનું પૂતળું બનાવી મહેલના દરવાજા આગળ ઊભું કર્યું. દૂર તથા નજીકના મુલકમાંથી જે રજપૂત રાજા આવ્યા હતા તેમાંના ગમે તે કાઈ ને પસંદ કરવાનું કહેવામાં આવતાં સંયુક્તા વરમાળ લઈ મંડપમાં ઊભેલા રજપૂત રાજાએની લાંબી હાર પસાર કરી સીધી દરવાજા સુધી ગઈ અને તેણે પૃથ્વીરાજના પૂતળાને વરમાળ પહેરાવી. પૃથ્વીરાજ થાડા વિશ્વાસુ સાથીઓને લઇ વેશ ધારણુ કરી. કનાજમાં આન્યા હતા તે આજ વખતે મંડપમાં પેઢા અને ઘોડા પર સંયુક્તાને બેસાડી ઝડપથી પોતાના શહેર દિલ્હી તરઃ ચાલ્યા ગયે. ૫. જયચંદે પૃથ્વીરાજ સાથે લડાઈ કરી, પણ તેમાં કંઈ નહિ વળવાથી ગુસ્સે થઈ તેણે શાહમુદ્દીનને એક વખત ફરીથી દિલ્હી પર ચડી આવવા કહેણુ મેકલ્યું અને મદદની આશા આપી થાણેશ્વર આગળ હાર ખાઇને ગયા પછી શાહમુદ્દીને જે સરદારા નાઠા હતા તેમને માટે જીવતા તાબરા બંધાવી તેમાંથી ગધેડાની માફ્ક ખાતા ખાતા ધાર શહેરની આસપાસ ફેરવ્યા હતા. હવે તેણે એક જબરૂં લશ્કર ઉભું કર્યું. ઇ. સ. ૧૧૯૩માં તે ૧,૫૦,૦૦૦ જળા અગાન ધોડેસવારેને લઈ દિલ્હી પરીથી ચડી આાગ્યે, આ વખતે પૃથ્વીરાજને રાઠોડ રાજા તથા તેના મિત્રોએ મદદ કરી નહિ. તે અને તેના ચાહાણુ સરદારા મહમદ ધારીને થાણેશ્વર આગળ મળ્યા. રજપૂતા પેાતાના દેશ અને રાજા માટે બહાદુરીથી લડ્યા, પશુ અનુની મહાદુર અફગાને આગળ તે ટકી શક્યા નહિ. તેમના રાજા પૃથ્વીરાજ મરાયા; અને તેની વિધવા, જયચંદ રાજાની કુંવરી, તેના શખ પાસે જીવતી બળા મુ. મહમદ શારીએ ત્યારપછી ટ્વેિલ્હી લીધું, અજમેર જઈ તે શહેર પણ તાત્રે કર્યું, અને બહુ ફૂટ લઈ સ્વદેશ પા ગયા. તે પોતે જીતેલા હિંદના માંતા પર અમલ કરવાને પેાતાના કુતબુદ્દીન નામના એક સરદારને મૂકતા ગયા.