પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૨
૮૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૬. બીજે વરસે એટલે ઇ. સ. ૧૧૯૪માં તે પાછા હિંદમાં આવ્યા અને નાજના રાજા જયચંદ ઉપર તેણે હુમલે કર્યો. જયચંદ બહાદુરીથી લડયો, પણ ચાહાણ રજપૂતાની મદદ સિવાય અગાનાની સામે તેનાથી ટકી શકાયું નહિં. તે પોતાના હરીફ પૃથ્વીરાજની. પેઠે મરાયા, ધારી રાજાએ કનાજ તથા અનાસ લીધાં. અનારસ એકલામાં તેણે હાર કરતાં વધારે દેવળાને નાશ કર્યો અને માલથી લાધેલાં ચાર હજાર ટ લઈ ગયા, ૨૨ છ. ઠોડ અને ઉત્તર હિંદના ખીજા રજપૂતા હવે ગંગા અને જમનાની નજીકનું પોતાના બાપદાદાનું હતરા વરસનું રહેઠાણુ એડી દઈ ચાલ્યા ગયા અને બરોકાકરાં તથા ટાઢાંક લઈ દૂર મારવાડ તથા અરવલ્લી ડુંગરાનો પૂર્વ અને પશ્ચિમના મુલકમાં વસ્યા. આ મુલક તે વખતથી રજપુતાના (રજપૂતાના પ્રદેશ ) હેવાય છે. દક્ષિષ્ણુમાં જઈ ૮. ત્યારપછી અહેમદ ધારી અને તેના સરદારાએ લગભગ આખું ઉત્તર હિંદુસ્તાન જીત્યું. તેના સરદારામાંના એક અખત્યાર ખિલજીએ ઇ. સ. ૧૧૯૯માં આવેધ્યા અને અદ્ગાર પ્રાંતા અને ઇ. સ. ૧૨૦૩માં મંગાળા પ્રાંત તાબે કર્યાં. તે વખતે અંગાળાનું મુખ્ય શહેર લખનાતી હતું, તેને અફગાનાએ પાતાના દેશ ધાર ઉપરથી ગૌડ નામ આપ્યું. અગાનેાએ ભંગાળા ઉપર ચડાઈ કરી તે વખતે ત્યાંના લક્ષ્મણુસેન રાજા કુદ્ર પડાતાં બચી ગયેા. તે જમવા બેઠા હતેા તે વખતે અગાના તેના મહેલમાં ધૂસ્યા, પણુ ઉધાડે પગે પાછો ખારણે થઇ તે નાઠે। અને એઢિમામાં જઈ પાતાની બાકીની જિંદગી તેણે જગન્નાથના મંદિરમાં ગાળી, આ પ્રાંતા જીત્યા પછી અફગાનાએ ગુજરાતના વાધેલા રજપૂતાને તથા સ્વાલિયરના રજપૂતાને વશ કર્યાં. માત્ર માળવાના પ્રદેશ છતાયા નહિ. ૯. મહમદ ધારી પેાતાની છેલ્લી સવારીમાં થંબમાં થઈને આવ્યા હતા ત્યારે એક રાત્રે તેના તંબુમાં ત્યાંના ગર્ જાતના પહાડી લાકાએ પૈસી તેને મારી નાખ્યા. તેના શૂખને ગિજની લઈ જઈ