પૃષ્ઠ:Hu-Pote.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

(૧૯). કંઇ વધારે દીઠામાં આવ્યું નહિ, પછી ત્યાંથી દીવ તરક વહાલુ હાલું. એક દહાડામાં ત્યાં પહોંચ્યું. વહાણુમાંથી સામાન બહાર કાઢીને કાંઠે લાવ્યા, કbl ઉપર જwત લેવામાં આવે છે. ત્યાં પેલિસના સિપાઈએ બંદુક હાથમાં લઈને સંતરીની પેડે ચારે તરફ ફરતા જોયા છે અંગ્રેજી શાક પહેરીને પડે કરે છે પોર્ટુગીઝ ભાષા સરકારી કામકાજમાં વપરાય છે. ધસ્થાક પેદારો પડુંગથી આવે છે, તેઓ તેઓની ભાષામાં શું કહેતા હતા તે અમને સમજ પડતી નતી જગતમાં બત, મતાને માટે લાવે પીતળને ઘંટ વગેરે . બીજે દિવસે ગાતના ૨૦ રૂપીઆ આપવા પડયા. ઉન- ઘણું જમાત લીધી જેટલા રૂપીઆણુ બન નહોતું તેના કરતાં વધારે જમાત લીધી. પછી દીવમાં તને મારા એક સગાને ત્યાં ઉતર્યો અને બીજે દહાડે એક સગાનું ઘર ભાડે લઇને રહ્યા ભારા બાપ ઘણું મૉદા થતું. આઠ દસ દહાડા ત્યાંના વૈવાની દવા ખાધી, કંઇપણ ફેર પડયે નહિ, ને રોગ વધવા લાગ્યું. માએ ચાલે છiટ આશાપુરી માતાના દેવળમાં મે તથા બ્રાહ્મણોને જમાડ્યા તેથી પણ દે પરાજ થઈ નહિ અને મારા પિતાને તેણે મારા ક નહિ, દિવસે દિવસે ગ. વચ્ચે જે આવ્યું છે તે મરવા માટે, જે ખીલ્યું છે તે ખરવા માટે, આ જગત નિયમ છે, તે હું પહેલાં જાણતા ન કેમ તે જણ ની, તે હું હાલ કહી, શકતો નથી, છેડા દિવસમાં પિતા બહુ ભાડા પડયા, ગામ ઈત્યાદિ દાન બ્રાહકને ખ, જસ કહે જજો અને કહ્યું કે હેમચંદ હરે છેડા કલાકને માટે આ જગતમાં છે તેથી અમને ફસાવીને અમારા રામને ત્યાં મેકવ્યા. અમે ગયા, એટલામાં વિતાજીએ પ્રાણ ત્યાગે પછી અમને દાઈ ગયા. અમે રેવા લાગ્યા મા રોતી હતી, દાદે રને ઇને તેથી અમે પશુ રેયા. બાપનું મે જોઈને હા મારી પણ કંઇ જવાબ વાળે નહિ, કપાપને અગ્નિદાહ માટે મશીનમાં લઈ ચાવ્યા, મારી પછવાડે પડતી આખડતી ગાલી, સાતના રાગે માને ઘેર પડી કુટ" હા, આ શું છે તે હું સમજો. બાપ મરી ગઇ છે, હવે તે અnશે નહિ ને જાધુ, તેથી મા ૨વે છે એ પણું અનુકાર્યું હું મસાણમાં ગણે નદિ બાપને આગ