પૃષ્ઠ:Hu-Pote.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

  • છે. તેણે મને પૂછયું કે, “તમે બધી સભામાં જાઓ છે હું તમને જેફ છું.

પણ બે સભામાં તમને જો નથી.” મેં પૂછયું, ” કે ” ત્યારે તેમણે ‘કહ્યું કે માર્ચના સમાજ અને હચિંતક ભક્ત સમાજ. મેં પૂછયું તે સ્પ છે પછી તેમણે પત્તે આખે. અને પિતાને પણ પત્તો આપે. હું તેને હો ગયે, મારી જોડે વાતચીત થઇ. તેને ત્યાં કારતકતાર, ઇંદુ પ્રકાશ શ્રી બેધ, નરેએલમ, વિવિધ સાન વિરતાર વગેરે પ તથા એપાનીઓ આવતાં હતાં તેમજ કેટલાંક મરાઠી ગુજરાતી પુસ્ત હતાં તે મેં જોયાં તેમણે કહ્યું કે વાંચવાં હેય તે લઈ જાઓ તે તેમાંથી મેં લીધાં પછી હું રવિ રે જ્યાં હાલમાં પ્રાર્થના સમાજછે ત્યાં એક ગુપડું હતું, ત્યાં પ્રાર્થના સમાજ જાણતી હતી તેમાં ગમે, ત્યાં મેં પ્રાર્થના સાંબળી, તથા ભાવ સાંભળ્યું તે ઘણું સારું છે. ગુરૂવારે પાલવાના રસ્તા ઉપર દરિતિકે ભક્ત સમાજમાં ગયો, ત્યાં હરિચંદુ ચિતામણ ભાવ હતું તે પણ રા લાગ્યું, હું દર રવિવારે પ્રાર્થના સભામાં જવા લાગ્યા અને ગુરૂવારે હરિચિંતક વાત સમાજમાં જ્યા લાગે, આથી ધર્મ વિશ્વાસમાં જરા જણ રક પડવા માંડશે. મારા ધર્મ સંસ્થા ધી વિશ્વાસમાં ફરક પડે એટલે હું એકેશ્વરવાદી અ. ૮ પ્રાર્થના સમાજના સભાસદેને ત્યાં જવા લાગ્યા. તેમાં મુખ્ય કરીને નારાયણ મહાદેવ પરમાનંદ, યાસુદેવ બાગાજી નગરગે, હરિગ લિંક તામણુ તા સુધારાવાળા પડિત વિષ્ણુ પસરામ શાસ્ત્રી વગેરેને ત્યાં તે આવને હ. તેમજ અમેરિકન મિશનના બબુલાના તલાવની પાસેના વર્ગમાં છે અને ત્યાંથી રેવડ વિMણ કરમરકરાર ઓળખાણું થઈ, તે પિતાને છેર લઈ ગયે અને બીજા કેટલાક ખ્રિસ્તીઓની જે મેલાકાત થઈ ઘણા એની સાથે Aિતી ધર્મ ઉપર વાદ વિવાદ ફરતે, તેમાં બાઇબલ ઈશ્વર fકૃત નથી, બધા ઈશ્વરના પુત્ર છે, કઈ ઈશુ ખ્રિને પુત્ર નથી, પવિત્ર • અમા, એ ફક્ત ઈશ્વરનેજ છે ઇત્યાદિ દલીલ કરીને તકસર કરતે. એક 'માણસ મને બાઈબલ સમજાતે ને હું દરરોજ મુકરર વખતે ત્યાં શીખવા જત, આવી રીતે ઉ સબંધી, વિધિ સંબંધી વધારે શોપ