પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯

ઈશુનો જન્મ અને સાધના

ચમત્કારો અવતારોના અવતારીપણાનું આવશ્યક અંગ ન હોવાથી એવી વાતોનો આ ચરિત્રમાં સમાવેશ કર્યો નથી. ચમત્કારો સાંભળીને જે મનુષ્ય કોઈને અવતારી પુરુષ માને છે તે અવતારિત્વનું રહસ્ય સમજતો જ નથી.