૧.
|
યહૂદીઓ
|
૩-૧૦
|
|
પૅલેસ્ટાઈનની ભૂગોળ ૩, યહૂદીઓની પ્રાચીનતા; પડતી ૫, યહૂદી ધર્મપંથો ૬, પૂજારીવર્ગ; શાસ્ત્રી વર્ગ; એકોતેરી સભા ૭, દાણી વર્ગ; વ્રતો અને ઉત્સવો; શબ્બાથ ૮, પેસાહ; સુક્કોથ ૯, ઈશુનો જન્મકાળ; ઝેલોતવર્ગ ૧૦
|
|
૨.
|
યોહાન
|
૧૧-૧૩
|
|
જન્મ ૧૧, ઉપદેશ ૧૨, મૃત્યુ ૧૩
|
|
૩.
|
ઈશુનો જન્મ અને સાધના
|
૧૪-૧૯
|
|
જન્મ ૧૪, બાળપણ ૧૫, તપશ્ચર્યા; સિદ્ધિઓ: નોંધ-ચમત્કારો ૧૬
|
|
|
૪.
|
પ્રવૃત્તિ
|
૨૦-૨૯
|
|
ઉપદેશ અને ચમત્કારો; મંદિરશુદ્ધિ ૨૦, વિરોધવૃદ્ધિ ૨૧, સૅમારિયામાં; સૅમારિયાણીની શુદ્ધિ ૨૨, સંતોની ઉપાસના ૨૩, નૅઝેરેથમાં ૨૫, કેપરનાઉમમાં; બીજી વાર યરુશાલેમમાં ૨૬, શિષ્યમંડળ; ઉપદેશની અસર ૨૭, ઉપદેશ-પદ્ધતિ ૨૮: નોંધ - ઈશ્વરનો પુત્ર ૨૯
|
|
૫.
|
પ્રવૃત્તિ(ચાલુ)
|
૩૦-૩૮
|
|
પતિતપાવનતા; કુલટાનો ઉદ્ધાર; લેણદારનું દૃષ્ટાંત ૩૦, વ્યભિચારિણીને માફી ૩૧, ફૅરિસીઓનો દ્વેષ; શિષ્યાઓ; મલિન દૈવતનો આરોપ ૩૨; માતા અને ભાઈઓની અશ્રદ્ધા; દિવ્યની માગણી; શિષ્યોની રવાનગી ૩૩, ફૅરિસીઓની જડતા; પ્રજાનો રોષ ૩૪, શિષ્યોની ઊણપ :નોંધ- પાપોની માફી ૩૫
|
|
૬.
|
ગુરુદ્રોહ
|
૩૯-૪૩
|
|
વળી પેસાહ પર્વ; સત્યની નીડર ઉપાસના ૩૯, ઈશુની પૂજા ૪૦, યેહૂદાનો મત્સર; મરવાની તૈયારી ૪૧, છેલ્લું ભોજન; ટેકરી પર ૪૨, ધરપકડ ૪૩
|
|
૭.
|
ક્રૂસારોહણ
|
૪૪-૫૪
|
|
તપાસ ૪૪, પિટરની કાયરતા ૪૫, સૂબા પાસે રવાનગી ૪૬, યેહૂદાનું પ્રાયશ્ચિત; સૂબા પાસે તપાસ ૪૭, હેરોદ પાસે ૪૮, ફટકાની શિક્ષા અને અપમાન; લોહીતરસ્યા જાતિબંધુઓ; દેહાન્તદંડ ૪૯, ક્રૂસારોહણ ૫૦, ઉપસંહાર ૫૧: નોંધ- ઈશુનું ફરી ઊઠવું ૫૨
|
|
|
ખંડ ૨જો
ઈશુની વાણી
૧.
|
પર્વત પરનું પ્રવચન
|
૫૭-૬૫
|
|
ધર્મરાજ્યના અધિકારી; સુદેવ શું ? ૫૭, ખોટાં સુખો; જગતના પ્રાણ કોણ? ઈશ્વરના અવિચલ નિયમો ૫૮, અહિંસા ૫૯, અવ્યભિચાર; નિર્મત્સરતા; મન-કર્મનો સંબંધ ૬૧, સોગંદ;
|
|
|
સાચું શિષ્યત્વ; અનાડમ્બર ૬૨, ખ્રિસ્તી પ્રાર્થના ૬૩, ઈશ્વર અને સેતાન; શ્રદ્ધાનો મહિમા ૬૪, પ્રભુનો માર્ગ ૬૫
|
|
૨.
|
બીજાં પ્રવરચનો
|
૬૬-૭૫
|
|
૧. શિષ્યોની વિદાયગીરી ૬૬, ૨. પ્રભુનું ધામ ૬૮, ૩. મોંની બહાઅ અને અંદર ૬૯, ૪. બાલવૃત્તિ ૬૯, ૫. ખરીપૂજા ૭૦, ૬. શાપ આપવા વિષે ૭૧, ૭. લાયક મહેમાન ૭૧, ૮. ભક્તિનું અંદાજ પત્ર ૭૨, ૯. નિષ્કામ સેવા ૭૨, ૧૦. પરિગ્રહી શ્રીમંત ૭૩, ૧૧. અવિવેકી પરોણા ૭૫
|
|
૩.
|
રૂપકો
|
૭૬-૯૩
|
|
ખેતરની વાવણી ૭૬, ૨. ઘઉં અને ઘાસ ૭૭, ૩. અપરાધી કારભારી ૭૭, ૪. સરખી મજૂરી ૭૯, ૫. અજ્ઞાધારક અને અજ્ઞાપાલક પુત્રો ૮૦, ૬. દુષ્ટ ગણોતદારો ૮૧, ૭. અભિમાની મહેમાનો ૮૨, ૮. ગફલતી નોકરો ૮૨, ૯. ડાહી અને મૂર્ખ કન્યાઓ ૮૩, ૧૦. કુશળ અને અકુશળ મુનીમો ૮૪, ૧૧. ભલો સૅમેરિઅન ૮૫, ૧૨. આગ્રહી મિત્ર ૮૭, ૧૩ ઉડાઉ દીકરો ૮૭, ૧૪ ચાલાક કરભારી ૮૯, ૧૫. કાજી અને વિધવા ૯૦, ૧૬. ફૅરિસી અને કારકુન ૯૧, ૧૭. ભરવાડ ૯૨, ૧૮ ખોવાયેલું ઘેટું ૯૩
|
|
|
૪.
|
સુભાષિતો
|
૯૪
|
ખંડ ૩જો
સમાલોચના
|