પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
१४


૫. પ્રવૃત્તિ(ચાલુ) ૩૦-૩૮
પતિતપાવનતા; કુલટાનો ઉદ્ધાર; લેણદારનું દૃષ્ટાંત ૩૦, વ્યભિચારિણીને માફી ૩૧, ફૅરિસીઓનો દ્વેષ; શિષ્યાઓ; મલિન દૈવતનો આરોપ ૩૨; માતા અને ભાઈઓની અશ્રદ્ધા; દિવ્યની માગણી; શિષ્યોની રવાનગી ૩૩, ફૅરિસીઓની જડતા; પ્રજાનો રોષ ૩૪, શિષ્યોની ઊણપ :નોંધ- પાપોની માફી ૩૫
૬. ગુરુદ્રોહ ૩૯-૪૩
વળી પેસાહ પર્વ; સત્યની નીડર ઉપાસના ૩૯, ઈશુની પૂજા ૪૦, યેહૂદાનો મત્સર; મરવાની તૈયારી ૪૧, છેલ્લું ભોજન; ટેકરી પર ૪૨, ધરપકડ ૪૩
૭. ક્રૂસારોહણ ૪૪-૫૪
તપાસ ૪૪, પિટરની કાયરતા ૪૫, સૂબા પાસે રવાનગી ૪૬, યેહૂદાનું પ્રાયશ્ચિત; સૂબા પાસે તપાસ ૪૭, હેરોદ પાસે ૪૮, ફટકાની શિક્ષા અને અપમાન; લોહીતરસ્યા જાતિબંધુઓ; દેહાન્તદંડ ૪૯, ક્રૂસારોહણ ૫૦, ઉપસંહાર ૫૧: નોંધ- ઈશુનું ફરી ઊઠવું ૫૨

ખંડ ૨જો

ઈશુની વાણી

૧. પર્વત પરનું પ્રવચન ૫૭-૬૫
ધર્મરાજ્યના અધિકારી; સુદેવ શું ? ૫૭, ખોટાં સુખો; જગતના પ્રાણ કોણ? ઈશ્વરના અવિચલ નિયમો ૫૮, અહિંસા ૫૯, અવ્યભિચાર; નિર્મત્સરતા; મન-કર્મનો સંબંધ ૬૧, સોગંદ;