પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અનુક્રમણિકા

ખંડ ૧લો

જીવન

૧. યહૂદીઓ ૩-૧૦
પૅલેસ્ટાઈનની ભૂગોળ ૩, યહૂદીઓની પ્રાચીનતા; પડતી ૫, યહૂદી ધર્મપંથો ૬, પૂજારીવર્ગ; શાસ્ત્રી વર્ગ; એકોતેરી સભા ૭, દાણી વર્ગ; વ્રતો અને ઉત્સવો; શબ્બાથ ૮, પેસાહ; સુક્કોથ ૯, ઈશુનો જન્મકાળ; ઝેલોતવર્ગ ૧૦
૨. યોહાન ૧૧-૧૩
જન્મ ૧૧, ઉપદેશ ૧૨, મૃત્યુ ૧૩
૩. ઈશુનો જન્મ અને સાધના ૧૪-૧૯
જન્મ ૧૪, બાળપણ ૧૫, તપશ્ચર્યા; સિદ્ધિઓ: નોંધ-ચમત્કારો ૧૬
૪. પ્રવૃત્તિ ૨૦-૨૯
ઉપદેશ અને ચમત્કારો; મંદિરશુદ્ધિ ૨૦, વિરોધવૃદ્ધિ ૨૧, સૅમારિયામાં; સૅમારિયાણીની શુદ્ધિ ૨૨, સંતોની ઉપાસના ૨૩, નૅઝેરેથમાં ૨૫, કેપરનાઉમમાં; બીજી વાર યરુશાલેમમાં ૨૬, શિષ્યમંડળ; ઉપદેશની અસર ૨૭, ઉપદેશ-પદ્ધતિ ૨૮: નોંધ - ઈશ્વરનો પુત્ર ૨૯