પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ve ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર. મકરણ ૯ મુ.


જ્ઞાન અને શિક્ષણના પ્રચાર, આજકાલ ગાળામાં પામ સિવાયની ન્યાતના લેકે હિન્દુધર્મ હિન્દુસાઅ અને હિન્દુ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરીને, પેતાનું આ પરલોકનું કલ્યાણ સાધે છે, તેને માટે તેઓ મહાત્મા રામમોહનરાયના પછી ઈશ્વરમાં વિદ્યાસાગરના આભારી છે. શંના વખતમાં મુ ળામાં પ્રાહ્મણ સિવાયની જાતિને માટે ધર્મશાસ્ત્રના અભ્યાસના નિષેધ હતો. બ્રાહ્મણો પોતાની હા મૂજબ જે કાંઈ સ્ડમજાવે તેથ એમને કાપ માનશે પડત. ભારતભૂમિના ગારલક્ષ રાજા રામમઢ નચે ભૂતપની કૃપા અને ધનના ભેગે વૈદિક ધર્મ, ઉપનિષ ધર્મ તથા પ્રાચીન ઋષિઓએ શાંતી તપસ્યાના મળે મેળવેલા વિજ્ઞાનને સમાજમાં પ્રચાર કરવામાં સમસ્ત જીવન મળ્યું હતું. એ ઉદ્દેશથી એમણે સૌથી પહેલાં વેદાન્ત સત્રના પાણીમાં તરજુમા કર્યો હત તેમના મૃત્યુ પછી મહર્ષિ વેન્દ્રનાથે પણ વેદ અને ઉપનિષદેનુ સ્વ માતૃભાષા દ્વારા જણાવવાના ભગામ્ય પ્રયત્ન કર્યો હતો. વિવ સાગરે પણ એજ દિશામાં પ્રયાસ આદર્ય. સંસ્કૃત માં એમ સભ્ય પહેલાં ગાણુ સિવાયના અન્ય વીના બાળકોને સંસ્કૃત ભવનું શિક્ષણું આપવામાં આવતું નહતુ. આર્મીની પવિત્ર દેવવાણીને અધિકાર એકલા માસગ્રેનિજ મળે, એ ઉદાર વિચારતા વિદ્યાસાગરને પસંદ પડયું નહીં. અને લોકોના પશુપની સ્લામે થમ્ને પણ શાય સિવાયની ન્યાતને સમૃત કાલેજમાં ભણવાની પરવાનગી મેળવી. જે વખતે એ ઇન્સ્પેકટર આક્ મ હતા તે સમયમાં એક દિવસ પ્રયાસ કરતાં કરતાં પોતાની જન્મ ભૂમિ વીરસિંહમાં જમ પઝુમ્યા કે ગામમાં બાળકને માટે કોઇ નિચેળ નહેતી. તેથી તેમણે