પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
જગતપ્રવાસ
૮૭
જગતપ્રવાસ

જગત પ્રવાસ. પ્રકરણ ૯ મુ કેનેડામાં મનિષેધ માટે ચાલતો પ્રયત્ન. કેનેડાની વસ્તીને એકંદર લેતાં એમાં જે મિતપાનપણું જોવામાં આવેછે તે બ્લેઇન કાઈ પણ મુદ્દિવાન અને સમદર્શી મુસાફરને અસર થયા વગર રહે નહીં. એમ કહી શકાય કે લોકોનો અડવો અડધ ભાગનું કે સમૂળયુ ન પીનારા નથી તે છતાં કે કાકીથી વધારે જલદ કાંઈ પીવાની ટેવ રાખતા નથી; શ્મને બિલકુલ ન પીનારાની સંખ્યા પણ પ્રમાણમાં બીજી બધી પ્રતિ પ્રજાઓ કરતાં વધારે છે. આના પુરાવા પુષ્કળ છે. કૅનેડા માંહું. છ મઠવાડીમાં રહ્યો હતો, એ નવો વખત માટ્રિઅલ, ટોરંટો, બીજાં ગામડાંઓ અને નવાં વસેલાં શહેરોની (સારી, નઠારી, અને સાધા ર) વીશીઓમાંજ રહ્યો હતો, ત્યાં મારા દીઠામાં કાઈ કનેરિઅન ખાવાની સાથે દારૂ પીતા ના આવ્યા, જે કોઇ વાઈન કે બીમ્બર પીતું હાય તો તે અંગ્રેજજ હોય. લોકોનાં ઘરમાં પણ ઘણેભાગ એમજ હોય છે. કૅનેડા ના પાદરીએ બધા ઘણે ભાગે કેફી વતુને ઉપયોગ ન કરનાર છે. ડા- કટરો પણ દારૂ પીવાની ટેવ મુકાવવાને બનતો પ્રયત્ન કરેછે. કેનેડાની મુખ્યરાજની મને પ્રાંતની પાલાર્મેટના સભાસદે। દારૂના વેપાર સંબં ધી કાયદા ઉપર ઘણુંજ ધ્યાન આપે છે. મનિષેધ માટે થતો પ્રયત્ન સુસ્થાપિત તથા બળવાનછે. વ્યવ સ્થાની પોજના ઘણું કરીને ઈંગ્લાંડના જેવીજ છે, મદ્યપાન નિષેધક સ- ભાગ્ય દેવળ તરફથી મળે છે, અને દરેક રવિવારની ધર્મોપદેશક નિ શાળમાં એક બૅન્ડ આક્ હા” (એકરાએનું વાળુ)રાખવામાં આવે છે. જાહેર નિશાળમાં પણ મઘ ન પીવાનો બોધ કરવાની ગોઠવણ ક- રવાનો જબરો પ્રયત્ન ચાલે છે. નોવાસ્કોશિયા અને ન્યુ બ્રન્લીકની કાયદા બનાવનાર સભાએ નિશાળમાં એ બાબત શીખવવાની એક ગોપડી ઠરાવી છે. અને આઢારીઓના જીલ્લાઓમાં પણ એજ જાતની કેળવણી માપવામાં માવે છે. સંસ્થાનના અંધા ભાગમાં ‘‘ખ્રિતિ મનિષેધક સ્ત્રી સમાજ” પોતાનું ફામ ફેલાવે છે. એ એક કેનેડામાં બળવાન મંડળી છે. નિશાળામાં એ ૩