પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
જગતપ્રવાસ
૮૬
જગતપ્રવાસ

८५ જગત પ્રવાસ. નાએ બરાબર કરે છે. એ ચારા સાંધા મળેછે તેથી એમનો વિરૂદ્ધ ગેરવાજળી વાંધા લેવામાં આવે છે. એમના કરતાં વધારે મયાદ શીલ, શાંત, તથા ભાબદાર લોક મળવા મુશ્કેલ છે, મને નક્કી લાગેકે કે ચીનાઓ હોય નહીં ને નેદુઅન પાસિક રેલ્વે બંધાય નહીં. એે . માંના ઋણાક હંગ-કાંગથી આવેલા છે. તેઓ બ્રિટિશ કોલમ્બિયાના લોકો જેવાજ છે, અને તેથી તેમના જેટલાજ હુંક એને મળવા જો ઇએ. તે છતાં મહારાણીની પ્રજામાંથી જે હૈંગકૉંગમાં જન્મેલું હોયછે, તેને બ્રિટિશ કોલબ્મિયામાં દાખલ થતા પહેલાં પોતાના શરીર ઉપર દશ પાંડની જકાત આપવી પડે છે. ક્રેઝર નદીપર સાલમત મચ્છુ પકડતા ઈંડીષ્મના ૧૦.