પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
જગતપ્રવાસ
૮૫
જગતપ્રવાસ

જગત પ્રયાસ. પ્ આમાં જે સૌથી સારાં ખારાં છે તેમાંનું એક છે. યાસિક મહાસાગ- રનાં નાકા સૈન્યનું એ એક યક છે. એ ખારાની આસપાસ જમીન થીટાઈ વળી છે. એની લંબાઈ ત્રણ માઈલ, અને પહેાળાઈ એકાદ એ માઈલ છે. એકંદર ઉડાણુ પીસ્તાળીસ ફ્રી છે. લંગર કરવાની જગા બહુ સરસ છે કેમકે તળીએ એક જાતની ચીકણી ભૂરી માટી છે, ત્યાં કેન- ઢાની સરકાર તથા ઇંગ્લેંડની સરકારે મળીને એક પાણીવિનાની ગાદી બાંધી છે. તેમાં મોઢામાં મેટ વહાણે રહી શકે એવી ગેઠવણ છે. તે ૪૦ ફીટ લાંબી ૨૬ ફૉટ ઊઁડી, અને માઢા માગળ ૯૦ ફીટ હાળી છે. કાંકરેટ ઉપર પત્થર ચેાઢી દીધેલા છે તેથી કામ સુંદર દ ખાય છે. અહીંમાં પણ નૌકાસૈન્યનાં માણુસેને સારૂં એક દવાખાનું, લઢાઈના સામાનની લખાર, અને એક નાની સર્ખી સામન દુરસ્ત કરે- વાતી જગા છે. કેનેડાનાં બીજાં શહેરોમાં જેવું રહેવાનું સસ્તું છે તેવું વિકટોરિયા માં નથી. ઘર ભાડું ઘણુંજ છે. ચારેક રડાવાળું ઘર હાય તેનું ભાડું મહીને ચાળીસથી પપ્પાસ શિલિંગ હાય છે. લૂગડાંલત્તાં તથા ધન રા સામાન પણ મા મળે છે. ઇંગ્લેંડથી આવતા માલનું લાવવાનું ખર્ચ તથા તે ઉપરની જકાતને લીધે એ માલની કીમત બહુ વધી જાય છે, બાકી તો એ સંસ્થાનમાં સ્નાખી દુનીઆના ખીજા બધા દેશો કરતાં ધાન્ય સાંઘું મળવું જોઈએ, છડા માણસને એક અઠવાડીઆમાં ૨૪ શીલીંગ ખાધા ખર્ચ થાય છે. મહીંની મજૂરી જેટલી માંશ્રી છે તેટલી મારા જાણુવામાં જે કાંઇ નથી, ને વળી શિયાળામાં તે કામ અનિ યમિત ચાલેછે. સુથાર, લુહાર, ચિંતારા, કલાઈગરા, વગેરેને વગર મુ કુલીએ ખારથી ચૌદ લિંગનો રાજ મળે છે. સાધારણ મજુરને છ થી સાત શિલિંગ મળેછે, મજૂરીના દરની સ્થિતિનું કાંઈ ઠેકાણું નથી, કોઇ વખત ઋણું કામ મળે છે અને પૈસા પણ વધારે મળે છે. મને કાઈ વખત વળી ધીમું પડી જાય છે, પણ જો કાઈ કામ કરવા ધારે તો તેને સારી રાજીની કાયમની જગા મળી શકે છે. ચીનાએ ત્રણ ત્રણ માનામાં રોજે આવેછે, અને શહેરમાં બધે ઘણું કરીને ધરકામ એ લોકોજ કરે છે. રસોઈઆનું, માળાનું, સાકરડીનું વગેરે બધાં કામ ચી.