પૃષ્ઠ:Jagat Pravas.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
જગતપ્રવાસ
૮૪
જગતપ્રવાસ

tr જગત પ્રયાસ. ખાણુ ખોદનારા બ્રિટિશ કોલયિામાં ઉતરી પડથા હતા, ત્યાંનો અવ વેપાર આજ લગી જળ માર્ગેજ ચાલતા, કે એના વેચાણનું મુખ્ય યળ વિકેંઢારિયા છે. એમાં ૧૨૦૦૦ માણસની વસ્તી છે. વસ્તીનો માટે ભાગ ચીનાઓ અને જાપાની લોકનો છે. મહીંનું મારૂં મોટું અને જમીનથી વીંટાએલું છે. તેમાં કાણે ઠેકાણે ડક્કા છે. તેથી ત્યાં ઉધમ માલી રહેલો જોવામાં આવે છે. અમેરિકા અને કેનેડાનાં મકા નોના જેવાંજ સાંત મકાનો છે. મહેલામાં રાતે વીજળીના દીવા કરવામાં આાવે છે. એ દીવા ૨૦૦ ફીટ ઉંચા થાંભલા ઉપર મુકેલા હાય છે. તે જાણે પંદર વીશ ચંદ્રમા હોય તેવુ લાગે છે એ દેખાવ મહુ દ્ભુત થાય છે, એસ્કીમોનું ભારૂં. અને રોશની ખૂબ થાય છે. વિકટોરિયા અને નવા ઉગી નીકળેલા વાંકુંવર વચ્ચે ઘણી હરીફાઈ ચાલે છે. મને લાગે છે કે પ્રાંતની ખ દરનો વેપાર એતી જૂની રાજધાનીમાં રહેશે અને બહાર જતા માલના વેપારનું કામ બધું વાંકુવરમાં થÑ. ઘણું કરીને વિકટોરિયાની જૂની અને પૈસાદાર પેઢીએા પેાતાના ખાતાની શાખાએ વાંકુંવરમાં રાખો. એ રીતે દેશની અંદરનો અને બહારનો અંતે વેપાર એમના હાથમાં રહેશે. જો વાંકુંવર તેમનાથી ચઢીખાતું થઈ જાય તો તેમાં વાંક એમનો પોતાનોજ છે, બહુ મોટાં વહાણુ ડક્કાની બાજુએ રહી શકતાં નથી; ખારામાં તો ફ્કત ૧૮ ટ્વીટથી ઓછી ઉંડાઇમાં તરી શકે તેનાં વહાણુ આવે છે. ત્યાંથી એ માઇલ ઉપર એસ્કીમોનું ખારૂં છે, આ ખારૂં દુની-