પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
જગતપ્રવાસ
૮૯
જગતપ્રવાસ

જાત પ્રવાસ કુના વિચાર દેવી આશ્રર્યકારક રીતે જલદીથી અમાડી વૃધ્ધા છે. કૅનેડાનાં સંસ્થાના જેડાયાં તે પહેલાં બહુ વખતપર કેટલાક પ્રાં· તોએ કાયદા કરી જાહેર કર્યું હતું કે ફક્ત વેચવાની પરવાનગીનો નિયમ રાખ્યાથી દારૂના વેપારથી ગુન્હા, સાંસારિક દુર્દશા અને દેવ ઉપજતાં અટકયાં નહીં, તેથી તેમણે એવા સખત ઉપાય લીધા હતા કે ભાખરે લોકમત એ વેપારનો અટકાવ કરી શકે, નોવાસ્કોશિામાં એવા કાયદો થયો હતો કે પરવાનગી આપતા પહેલાં, ભ્યાસપાસના કર ભરનારામાં- ના ખેતૃતિશ લોકની એની તરફેણમાં સહી લેવી જોઇએ, ખા પ્રાંતનાં ાંક પરગણાંમાં છેલ્લાં ૧૦, ૧૧, ૩૨૦ વર્ષમાં કોઇને એ સતદ આપવામાં આવી નથી, યારમથ પરગણામાં તો વળી ૪૦ વર્ષ થયાં કોઇને નથી મળી. છેક ઇ. સ. ૧૮૫૫માં ન્યુમ્રન્સ્લોકમાં એક નિષે- ધક કાયદો ઘડાયો હતો. પણ લોકોનો મત એટલો આગળ વધેલા નહતો, અને એ રદ થયા હતો. એની જગાએ પરવાનગી મેળવવા ખાખતનો એક સખત કાયા થયે હતો. ટેરીઓ અને બેંકમાં ઈ. સ. ૧૯૬૪ માં એક ધારો પસાર થયો હતો. એણે કરીને ત્યાંની મ્યુનિસીપાલીટીને મંડળીના મતથી સ- નંદ ન આપવાની સત્તા મળી હતી, સ્મા કાય! મુજ્બ બણા જીલ્લાએ નિષેધના નિયમતી તરફ઼ેણુમાં બહુમતે પોતાના અભિપ્રાય દશાવ્યો. ૧૮૬૭ માં પ્રાંતો જોડાયા પછી મનિષેધક પક્ષે કોંડાના રા- જ્ય સારૂં સામાન્ય નિષેધક કાયદો કરવાને ભારે લડત શરૂ કરી. દરેક પ્રાંતમાં ઉપરા ઉપરી સભાએઁ મળવા લાગી, અને ત્રણ વર્ષના અરસાન માંતો ગ્યાસહતર સહીઓવાળી અરજી પાલાર્મેટમાં મુકવામાં આવી હતી. તે અરજીમાં મનિષેધક કાયદાની માગણી હતી. આ ખળ ભળાટનું પરિણામ એ થયું કે ૧૮૭૪ માં પાલાર્મેરે યુનાઇટેડ સ્ટેટ્સનાં જે જે સંસ્થાનોએ એ કાયદો સ્વીકાર્યો હતો તેમાં નિષેધ કેવી રીતે અમલમાં લવાય છે, તે તેનું પરિણામ શું થાય છે તેની સંપૂર્ણ ત- પાસ કરવાને એ કમીશનરો નીમ્યા. મા લખતી વખતે મારી પાસે રીપોર્ટ છે, તેમાં બહુ કુશળતાથી દાખલા આપી સાબીત કર્યું છે કે,