પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
જગતપ્રવાસ
૯૦
જગતપ્રવાસ

40 જગત ત્રાસ, પરવાનગીના કરતાં નિષેધના કાયદા બહુ વધારે ફાયદાકારક છે. રાજ સભાઓની ખાસ કમીટીને એ રીપોર્ટ સોંપવામાં આપો. તેમના રી- પેર્ટમાં જુનેડાના રાજ્ય સારૂ નિષેધક ધારો કરવાની ભલામણુ કરી હતી. એ રીપેર્ટ બંને સભાએ પસાર કર્યા. અધિકારને લગતી તકરારને લીધે આમાં વધારો થયાને થોડા વ- ખેતસુધી અડચણ પડી હતી. પ્રાંતીય અને મુખ્ય કાયદા મનાવનારી મંડળી એ જેમાં કોને કૅફી વસ્તુનું વેચાણ અટકાવવાની સત્તા હતી તે વીશે ઐશય હતો, ઍસિનિમાઇન, સાફાસીવાન, આલ્બર્ટ અને એં- ધામાસ્કાના વાયબ્મ તરફના પ્રાંતોને એ લાચુ પડતું નહોતું, તેથી ત્યાંની સરકારે તો એકદમ ૧૮૭૫ માં કમીટીની દરખાસ્ત મળ્યુર કરી દીધી, અને આખા વાયવ્ય તરફના પ્રદેશમાં ત્યાંના લેફ્ટેનન્ટ ગવર્નરની લ- એલી પરવાનગી સિવાય મધનું વેચાણુ, બનાવટ તથા સંગ્રહની બધી કરી, આ કાયો અમલમાં આવવાને લીધે લેાક ઉપર જે ઉત્તમ અસર થઈ તે વીશે ભાગલાં પ્રકરણામાં તેમાં મુખ્યત્વે લંગરી બાબતના પ્રકરે- હુમાં જણાવેલું છે. ફરીથી એટલુંજ કહીશ કે મારો અભિપ્રાય એવા એ કે એ ક્રીમતી પ્રદેશની કુદરતી અવસ્થાથી તેમની વૃદ્ધિ અને વિ. તાર જેટલા થયા છે, તેટલાજ આ ધારાથી થયો છે, અને જો તે એ મને એમ ચાલુ રહેતા તેટલાજ થશે, આ કાયદા સખતી અને ફતેહમદીથી અમલમાં આવ્યો છે; અને બધા લોકોની સહાયતા તથા ઉત્તેજન એને મળ્યાં છે. ૧૮૭૮ માં મેકેનઝીની સરકારે આગળ કહી ગયેલી શંકાનું નિ વારણ કર્યું. એ કૅનેડાના સુખરાજ્યની તરફેણમાં ઉતર્યું અને એમ ર્યું કે ભાખા દેશમાં મનિષેધક ધારા ઠરાવવાની સત્તા પુનેડાના હાથમાંછે. તેમણે નેડાનો મનિષેધક કાયદેા દાખલ કર્યું. એ બીજી વાર રાજસભામાં વેંચાતાં સર્વાનુમતે મંજુર થયો. એ ધારો કાયદા સુ- જળ નથી એવી તકરાર ઉઠી. પણ કેનેડાના સદર અદાલતે એકજ ન્યાયા- ધીશના મત વિરૂદ્ધ એને મજુર રાખ્યો, ગ્રેટબ્રિટનની પ્રીથી કાસોલને અપીલ કરવામાં આવી; પશુ ઇ. સ. ૧૮૮૨માં એ ધારો કાયદેસર છે એવા ચુકાદા માંથી પણ મળ્યો,