પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
જગતપ્રવાસ
૯૧
જગતપ્રવાસ

ગત માસ એ કાયદાના મજુર થવા પછી ત્રણ જા જા પ્રસંગે પાલમ- તકરાર એક વખત કુંતેહ મંદ થઈ નહીં. તેથી એ ખાખત વધારે લંબાણ કરવાની જરૂર નથી. માં એ વિશે તકરાર ઉડી હતી, પણ કેનેડા મનિષેધક (સાધારણ રીતે કેંટ એકઢને નામે ઓળખાતો) ૧૮૭૫નો ધારા સ્થાનિક પસંદગી વીશેનો ધારે છે. અને આખા કુનેડા માં જે પરગણાં કે શહેરમાં મધના વેપારી વિરૂદ્ધ વધારે મત મળે ત્યાં. તે બંધ કરવા સારૂ ઘડવામાં આાવ્યો વો એના ત્રણ ભાગ પાડવામાં આવ્યાછે. પહેલા ભાગમાં બીજો ભાગ કાંતો' સ્વીકારાય કે કાંતો ૧૬ કરાય તે માટે યાજના કરીછે, બીજો ભા ગ નિષેધ વિશેનો છે. તે મત સ્થાપનારાએના સ્વીકાર્યા વગર અમ શમાં આવી શકે તેમ નથી, ત્રીજા ભાગમાં કાયદા સ્વીકારાયા પછી કેમ તેને અમલમાં આણવા તે છે. એ ત્રણે ભાગનો સાર મનુને નીચે પ્રમાણે છેઃ ભાગ ૧ લેા. અરજી કરવા બાબત—કોઇ પણ શહેર કે પરગણામાં મત આપ- રાગ્માનો એકચયાશ ગવર્નર જનરલ ઇન ક્રાંસિલને અરજી કરે કે અ- મારા શહેર કે પરગણામાં એ ધારા ખાતમત હૈં. પછી ગવનર જનરલ ત કેંસિલ મત લઈ રઘુ કરનાર અમલદાર નીમૈ, મત આપવા સાર દિવસ મુકરર કરે, અને મત એકઠા કરવાને સારૂ જે.જે ગોઠવણો. અગણતી હાય તે કરે મત આપ્યા ખાળત—મત કાગળમાં લખીને તે કાગળ કોઇને દેખાડયા વગર પેટીમાં નાંખવા. મત એન્ડ્રુ દિવસમાં માપી દેવા, દરેક મ્યુનિસિપાલિટીના દરેક વિભાગમાં મત લેવાની એક જગ્યા હોવી જોઇએ, ( ફટકો ન થાય તે સારૂ સખ્ત સાક્સ્માયેલી છે. મત આ-- પનારાઓને ખવડાવવા પવડાવવાની મનાઇ છે. અને મત આપવાને દિવસે આખા દહાડા દારૂ વેચવાની દુકાનો બંધ રાખવી અામની સ માને સારૂ સભાસદ નેકુલવાનો જેને હુક હાય તેમને એ કટ કુટ માં મત આપવાનો પણ હક છે.