પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
જગતપ્રવાસ
૯૨
જગતપ્રવાસ

દર જગત પ્રથામ. અમલમાં આણવા બાબત—જો એકઠા કરેલા મતમાં વધારે એ ક્રાયદાની તરફેણમાં હાય તો તેને મુમલમાં ખાવા સારૂ એક ઢ- ઢેરો કાઢવા, પણ જે પરગણાંમાં પરવાનગી સ્થાપવાની રીત જારી હાય ત્યાં મત મેળવ્યા પછી પાંચ મહીને, અને જ્યારે પરવાનગીની રીત નીકળી જાય ત્યારે તે કાયદો અમલમાં આવે. જે પરગણામાં પરવા- નગી આપવાની રીતે ન હેાય ત્યાં તો એ કાયદ્ય સ્વીકાર્યા પછી ત્રબુ મહીને અમલમાં લાવવા. રદ કરવા ખાળતા ધારો એ એકવાર સ્વીકારાયો હાય, તો એવાં આછાં ત્રણ વર્ષસુધી અને ત્યાં સુધી તે રદ કરવા, મત માપનારામએ મત ના સ્થાપ્યા હોય ત્યાં સુધી તે રદ થઈ શકે નહીં, જો એ ધારો ના કબુલ થાય, કે ૨૪ થાય તો ત્રણ વર્ષ લગી એને સાર્ ફ્રી મત અપાય નહીં. ભાગ ૨ જો. નિષેધ-કોઈ પણ પરગણામાં અથવા શહેરમાં જે દિવસથી એ ધારા અમલમાં આવે તે દિવસથી તે જારી રહે ત્યાં સુધી, હવે પછી આપવામાં આવશે, તે સિવાય ખીજી કોઈ રીતે અથવા નિમિત્તે પુી દારૂ વેચવે નહીં. સામટું વેચાણુ કરનારાએ—જે લોકોએ ખાસ પરવાનગી મે- ળવેલી હાય તે લૉક દારૂનું સામટું વેચાણ કરી શકે, પણ દસ ગન્નનથી આને વેચી ના શકાય. મેલ કે બીઅર આફ ગૅલનથી એને ના વે. સાય. ફકત પરવાનગીવાળા ઔષધ વેચનારાને, બીજા સામટું વેચાણ કરનારાને, અથવા જે લેકોને સારૂ તેમને ભસહાય કે તેઓ એ દારૂ જ્યાં નિષેધક ધારે નહીં ચાલતો હોય ત્યાં લઈ જઈને વાપરી તેમનેજ આ વેચાણ કરવું, પોતાને ઘેર દ્રાક્ષમાંથી બનાવેલો દેશી દારૂ પરવાનગી મેળવીને ગમે તેને વેચી શકાય, પણ તે દશ ગૅલનથી એળે નહીં. જો આષધ- ના કે ધર્મક્રિયાના કામમાં જેતો હોય તે એક ગલન જેટલા પણ વેચી શકાય.