પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
જગતપ્રવાસ
૯૩
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ર૩ ષધ વેચનારાએ—સનદ મેળવી હેાય તેવા ઔષધ વેચનારાએ થેંચી શકે પણ એક પાઇન્ટથી ઓછો કોઈ વખત નહીં. નાના ગામમાં એકજ દવા વેચનારને પવાનગી મળે. કસબામાં મેનેજ, અને માાં શહેરમાં દર્ મારહજાર માણસની વસ્તીએ એક વેચનારને પરવાનગી મળે. ફકત દવામાં, ધર્મક્રિયામાં મને કોઇ હુનર, ધંધા કે બનાવટમાં એનો પ્રમાણિકપણે ખપ પડતા હેાય તેમાં દારૂ વેચવાની, દવા વેસ- નારાને પરવાનગી છે. ધર્મક્રિયામાં દારૂ જોઇતો હાય તે પાદરીની સહીવાળું સર્ટીફીકેટ હોય તેજ વેચાતે સ્થાપવે. દવાસારૂ જોઇતા હાય તા દાકતરનું સર્ટીફીકેટ જોઇએ, અને જે બીલ ઉપયોગ સારૂ જોઇતા હાયતા એ જટીસ Æાક્ ધી પીસની સહીવાળા સર્ટીફીકેટ સિવાય ક્રોધને મળે નહીં. પરવાનગીવાળા ઐષધ વેચનારે એ બધાં સર્વાંફીકેટને ફાઈલમાં એકડાં કરી મુકવાં જોઇએ, દારૂનું વેચાણ થયું હેય તેનો બરોબર હીસાબ રાખવા જોઇએ અને તેનો રીપોર્ટ કરી ત્યાંની વસુલાત ઉધરાવનારને આપવા. ભાગ ૩ એ. સા—કાયદા વિરૂદ્ધ વેચાણ કરનારને નીચે મુજમ સબ ફરમાવે લીછે. પહેલીવાર ગુન્હા કરે તેને દશ પોડ કે તેથી વધારે રકમનો દંડ કરવા, બીજીવાર કરે તે ઓછામાં ઓછો વીશ પોડ દંડ કરવા, જે ત્રી- જી વખત કરે તે તેને, અને તે પછીને સારૂં વધારેમાં વધારે બેમાસના દખાનાની સજા છે. જે કારકુન કે આડતી કોઇને બદલે વેચતા હાય તે, અને તેનો ગ્રેડ અને યુન્હેગાર ગણાશે, અને સરખી શિક્ષાને પાત્ર થશે. જે દાર, અને દારૂ ભરેલાં વાસણા ગુન્હાના સંબંધમાં વપરાયાં હÃ તે બધાં જપ્ત કરવામાં આવશે, રીત--આ કાયદાની વિરૂદ્ધ ગુન્હો કરનાર ઉપર્ જેમનો અધિકાર છે, તે માણસોની કટલે સુધી સત્તા છે તથા તેમણે શી રીતે વર્તવું તે ભાત બરાબર સૂચના આપેલી છે.