પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
જગતપ્રવાસ
૯૪
જગતપ્રવાસ

જગત પ્રયાસ અમો કાયા તેાડનાર સામે ગમે તે કોઈ ક્રીમ્બાદી માંડી શકે. વસુલાત ઉધરાવનાર અધિકારીને ગુન્હા થયો છે એમ લાગે તે ફામ લાવવાની એની ફરજ છે. જે જે જગાએ આ કાટ એટ સાલે છે તેને સાર પરવા- નગી આપનાર કમીશના અને ઇન્સ્પેકટરા નીમવાની ગોઠવણ કરેલી છે, વળી એવી માત્તાહે કે મા ધારા બરાબર અમલમાં બાવેછે કે નહીં તેની તપાસ રાખવી એ તેમનું કામ છે. પુરાવે-ક્રીમ્માદ ચલાવવામાં જે દારૂ કાયદા તેડીને વેમ્પો તે કેવી જાતનો હતા, અથવા શા ભાવનો હતા તે જણાવી શકવાની સા સીને કાંઈ જરૂર નથી, એટલું સાખીત થાય કે કેી વસ્તુની લેવડદેવડ ગેરકાયદે થઈ હતી તે બસ છૅ. જ્યાં સુધી ઉલટું સાબીત નથી થયું ત્યાં સુધી કોઈ પણ જગાએથી દારૂ અથવા તેના વેચાણુનાં સાધત મળી આવે તે સ્પષ્ટ પુરાવે છે, કે વેચાણુસારૂ ગેરકાયદે માલ રાખ્યો. કાટ એકટ” તોડનાર ગુન્હેગારના પશુી કે સ્ત્રી પોગ્ય સાક્ષીછે અને તેને સાક્ષી આપવાની ફરજ પાડી શકાય. સાક્ષીને ફેરવવા બાબત—કરીઆદમાં કોઈ આદમી સાક્ષીને ફેરવવા પ્રયત્ન કરે તે તે દશ પાડ દંડની સજાને પાત્ર થ. માંડી વાળવા બાબત-એ ધારા તાડનાર ઉપર કરીઆદ થાય, અને ગુન્હા સાક્ષીત થાય, તેમાંથી તેને અમાવી લેવા માટે યુન્હા દાબી દેશને કે ખાનગી રીતે માંડીવાળવાને કોઈ માણસ પ્રયત્ન કરશે, તેને સાબીત થતાં વધારેમાં વધારે ત્રણ માસના કેદખાનાની સજા થશે. પગારદાર 3 પાસ મેંજીસ્ટ્રેટ, ઘેરીફ રેકર્ડર કમીશનરે ગુન્હેગાર ઠરાવ્યો હાય તેની સામે નહીં, અપીલસ્નેહરશ્મિડજ, ઋથવા પરીશ કચેરીના કોઇથી અપીલ થઈ શકશે ૧૮૭૮ ના અડ્ડાર માસમાં, ન્યુમ્રવીકમાં મેટ્રિક્ટન શહેરમાં પહેલ વહેલા ઍ કાયદા સારૂ મત લેવામાં આવ્યા. ગ્લિાંડમાં પાલમ, ની ચુંટણી વખત જેવી સરસાઈ થાય છે, તેવીજ તે વખત થઈ હતી, એ બાબત ઉપર લાંબા વખત સુધી સામસામા પક્ષની તકરાર ચાલ્યા