જગત પ્રવાસ કરી હતી. મઘની તરફ્રેંણવાળા અને નિષેધક અને પક્ષોમ્બે સારી રીતે ગોઠવણ કરી હતી, અને મત આપનારા ખરોબર જદા પડી ગયા હતા. બંને તરફાળાને લાગ્યું હતું કે આ મટા વિગ્રહમાં આ - રંભનું યુદ્ધછે તેમાં પહેલો ઝટકો ણાજ ખગત્યનો છે. પરિણામે એ થયું 3 થોડા વખત ઉપર થએલી પાર્લામેટની ચુંટણી વખત કરતાં વધારે મત આપનારાએ મત આપ્યા, અને ૨૦૩ ની ૧૬ ૪૦૩ મતે કાયદો પસાર થઈ ગયા. આ જયની પાછળ બીજા વિજય થવા માંડયા, ન્યુમ્રવીકમાં ૧૪ પરગણુાં અને ત્રણ રાઘેરો છે. તેમાંનાં ૧૦ પરગણાં અને એ શહેરોમાં એ ધારેા હાલમાં અમ ક્ષમાં છે. મુખ્ય શહેર સાતમાં એ ધારા સ્વીકારાયો નથી. પણુ મે ધારા કાયદા તરીકે મંજુર થપો ત્યારપછી થએલી કે ચૂંટણીની વખતે પહેલીવાર કુલ ૨૧૫૦ મતમાં બે મત એ વિરૂદ્ધ વધારે થવાને લીવે, અનેં બીજી વખત કુલ ૩૨૯૭ મતમાં ૭૭ મત એવિરૂદ્ધ વધારે થવાને લીધે પસાર થયો નહતો. આ કાયદાની તરફેણના મતમાં હુ ઘટારો થયો છે, ક્રેડ્રિક્ટનમાં થએલી ત્રણ ચૂંટણી વખતે એમ લાગ્યું હતું કે અગાઉ ફરી ગએલા ઠરાવોને રદ કરવા એ અશકયઅે, એ કાયદાની તરફેણમાંથી ઘણા મત ઘટયા છે. આનું કારણ શોધી કહ!- ડવાની તક મને મળી નથી, નેવાસ્કોશીયાનાં ૧૮ પરગણાં અને એક શહેરમાંથી તેર પર- ગણામાં એ ધારે સ્વીકારવામાં માન્યો છે. નિટોખાનાં પાંચ પરગણામાંનાં ત્રણમાં આ કાયદો સ્મમલમાંછે, ત્યાંના મુખ્ય શહેર વિનિપેંગનો મનિષેધક પક્ષ એની પહેલી અજમા- મશ કરી શૈવાની તૈયારીમાં છે. પ્રિન્સ એડવર્ડ બેટમાં ત્રણ પરગણાં મને એક શહેરછે તે બધામાં આ ધારા ચાલે છે. આર્ટરીઓમાં ૩૮ પરગણુાં અને ૧૧ નગર છે. તેમાંનાં ૨૫ પરગણાં અને એ શહેરામાં એ સ્વીકારાએલે છે. ક્વિબેકનાં પડ પરગણાં અને સાર શહેર છે; માત્ર પાંમજ પર- પ