પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
જગતપ્રવાસ
૯૬
જગતપ્રવાસ

જગત પ્રસ ગામાં એ કાયદો ચાલે છે. પણ કિમેકના ઘણાખરા ભાગમાં એક પ્રાંતીય નિષેધક ધારે ચાલેછે. બ્રિટિશ કાલમ્બિયામાં પાર્લામેંટની ચુટ ણી કરનારાં પાંચ સ્થાન છે, પણ તે બધાં નિષેધનો મળતમાં એવાં માઁ છે, અને દારૂની તરફેણનો સ્વાર્થ એટલો જબછે કે એ કાયદો હજી સુધી અજમાવી જોવામાં પણુ નથી આવ્યો. વસ્તીનો ખંડવા ભાગ ડીઅનો છે; તેમને દારૂનું વેચાણ કરવાની બધી ત્યાંના કાયદાએ કરેલી છે, અને તે સારૂ સખત સજા રાત્રી છે, આથી તેમનું રમશું થાય છે, મને તેમના ગોરા સ્વદેશીઓને કમનસીબે એ રક્ષણુનો લાભ સળતો નથી. આ કાયદાની વિરૂદ્ધ મતવાળાની દલીલ એવીછે કે જે જગાએ એ ધારા સ્વીકારાયો છે ત્યાં મદ્યપાન ઘટવાને ખલે વધ્યું છે, એના જવાખમાં હું આ વાતપર લક્ષ ખેંચુદું કે જે ૬૩ જીલ્લા- એમાં એ મારે દાખલ થયે છે તે બધામાં એમનો એમ તે આજ સુધી (સ્મકટોબર ૧૮૮૭) ચાલુજ છે. *કત એક ઠેકાણે લેમ્બના- ડેરીઓમાં એનો ઇતિહાસવિચિત્ર થા છે, ત્યાં ૧૮૭૯ માં કુલ ૪૯૧૯ માંથી ૨૧૫ વધારે મતે તે વીકારાયા હતો,૧૮૮૧ માં કુલ ૧૮૧૯માંથી ૧૦૫ વધારે મતે રદ થયેા હતો અને વળી પાછે ૧૮૮૫માં કુલ ૬૧૦૪ મતમાંથી ૨૯૧૨ વધારે મત મેળવી પસાર થયા હતા, મત આપનાર વિભાગે નિષેધનો એકવાર સ્વીકાર કર્યા પછી ફરીથી મધનો વેપાર જારી કયા એવે આ એકજ દાખલ છે. અને તેમાં ચુંટણી પરથી હાલ મા- લભ પડયું છે કે તેમણે પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ દેખાયો છે. જે ૬૩ જીલ્લામાં તે સ્વીકારાયા છે તેમાંના માત્ર છ એ તૈ રદ કરવા પ્રયરન કર્યું છે. મા ધ્યાનમાં લેવા જોગછે. એમ સ્પષ્ટ જાય છેકે આ ધારા જે ભાગમાં અમલમાં છે ત્યાં એ ચાલુ રાખવામાં બહુ ફાયદા લાગેછે, એકંદર ૧,૬૧,૦૦૦ મત એની તરફેણમાં અને ૧,૧૧,૦૦૦ એની વિ. છે. જે જગાએ નિષેધક ધારો થોડો કે ઘણા અમલમાં છે ત્યાં તે

  • તેહમંદ નીવડયોછે કે નિષ્ફળ થયા છે. તેની ખાતરી દરેક માથા દીઠ

કેટલો દારૂ ખપે છે તે જોવાથી થાય છે. કેનેડા સંસ્થાનના સાતભાગમાંના દરેકમાં માથાદીઠ હર વર્ષે કે