પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
જગતપ્રવાસ
૯૭
જગતપ્રવાસ

ભારત પ્રવાસ ઢેલા ગલન દારૂની ખપતછે તે નીચેના કૌડા ઉપરથી માલમ પડશે. પ્રાંતનું નામ. પ્રિન્સ ઍડ્વર્ડ બેટ માથા દીઠું. કેટલા ગલન ખપેછે. ^â નોવાસ્કોશી ન્યુમ્રવી સનિોખા ક્વિબેંક ટીઓ બ્રિટિશ કોલમ્ભિયા •• ૧•૩૨૩ ૧*૫૭૪ ૨-૨૫૨ Z*£93 ૪૭૬૧ 9*99# ચ્યા પ્રાંતોમાં જે પ્રમાણમાં નિષેધક ધારો સ્વીકારાયો છે તે, મને ઉપરના આંકડાઐ સરખાવી જોતાં સ્પષ્ટ જણાશે કે પ્રમાણમાં મધની ખપત ઘટતી જાય છે. પ્રિન્સ એડ્વર્ડ મેટના બધા જીલ્લાઓમાં નિષે- ધક ધારા પૂર્ણ રીતે ચાલે છે; ત્યાંના કરતાં બ્રિટિશકેાલસ્મિયામાં દારૂનો વેપાર નવગણા વધારે ચાલે છે, કેમકે ત્યાં દારૂની દુકાનો જેટલી આ- બાદીમાં છે તેટલી ઇાંડમાં મેં બીજા કોઈ શહેરમાં જોઈ નથી. ઉઘાડાં તફાવત છે. ા વર્ષે મુખ્ય આામની સભામાં મત લેત્રાયા હતા, તે ઉપરથી સાબીત થાય છે કે લોકોએ ચુટી કાઢેલા સભાસદે સંપૂર્ણ રીતે સ્માટ એકટની તરફેણમાં છે. એ કાયદા સમૂળગા રદ કરવાની દરખારત અને નિષેધક ધારા સ્વીકારેલા પ્રાંતોમાં બીભર તથા દ્રાક્ષનો દાર વેચવાની માગણી રદ થઈ હતી, એ મત પક્ષ પ્રમાણે જદા પડયા નહાતા, લિબરલ તથા કન્સરવેટીવ અને પક્ષના સબાસદાનો વધારે મત કાયદો રાખવાની તરફ હતો, નીચેની બાબતો ઉપર લક્ષ દેતાં એ ધારાના શત્રુઓની તકરારનું મારે મનથી કાંઈ વજન રહેતું નથી. ૧. જે જીલ્લા એકવાર એ ધારા ગ્રહણ કરેછે તે તેને વળગી રહેછે. ૨. જે પ્રમાણમાં ધારા સ્વીકારાય છે. તેજ પ્રમાણમાં દાનો ઉ- પયોગ ઓછો થતો જાય છે, ૩, પાલામાં ખતે રાજ્યપક્ષ મળી પણા મતે એ ધારો-