પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
જગતપ્રવાસ
૯૮
જગતપ્રવાસ

જગત પ્રથામ કરવા અથવા તેમાંથી કાંઈ ઓછું કરવાની વિરૂદ્ધ છે. શ્મા ધારા સ્વીકારાએલો હોય એવા ઘણા જીલ્લામાં હું ગયો છું. બેશક કેટલાકમાં એનો અમલ બરાબર થતો નથી. પેાલીસ મેજીસ્ટ્રેટ તથા ઇન્સ્પેકટરી જેમનું કામ ગુન્હેગારાનો બરાબર ન્યાય કરાવવા એ છે તેમની સામે ત્યાંનાં વર્તમાનપત્રો બહુ ક્રીસ્માદ કરે છે, પણ કાયદા મુજ વર્તનારા સર્વે લોકો એ ધારા પાળે છે તથા તેનો બચાવ કરે છે. અને વફાદારીથી તેના બધા નિયમો અમલમાં લાવે છે. એવે છ ધેર હું પુરાણા તરીકે રહ્યો હતો કે જેના ઘરધણીએ. પૐ દારૂ ન પીનારા નહેરતા, તે છતાં આ કાયદા પસાર થયાથી જણાએલા સામાન્ય લોકમ તને માન આપી ઘરમાં કોઇપણ જાતના દારૂનો છાંટોએ નહાતા રાખતા, દારૂ વેચનારા સિવાય ખી ધધાદારી એ કાયદાની બહુ તરકે" ણમાં છે; કેમકે એથી જે પૈસા દાવાળાને ત્યાં જતા તે તેમને મળે છે. લોકાના સામાન્ય મત એવા છે કે જ્યાં સ્માર્ટ એકટ સખતાઈ. થી અને ખરોખર રીતે અમલમાં છે ત્યાં તે એ મોટું સુખનું કારણ થઈ પડયું છે, અને એ રદ કરવાની માગણી કોઈ પણ તરકી થતી નથી. જ્યાં તે સારી રીતે અમલમાં નથી આવતે ત્યાં પણ એણે કરીને લે કાના પીઠાં ઉપરના મોહ ઉતરી ગયો છે. અને કૅનેડામાં દારૂની જ્ન્માતોની રીતે બહુ સાધારણ હતી તે નાશ પામી છે. કૅનેડા તથા ઈંગ્લીફની મિતપાનતાનો તફાવત દરેકમાં માથાદીઠું ખપતા દારૂપથી માલમ પડશે, કેનેડામાં એક ગલન દર માથે ખપેછે, તો ગ્લાંડમાં દશ ગલન ખપે છે. આ ધારાના અમલ બાબત મેં વિસ્તારથી વિગત આપી નથી. જરૂરની ખાખતા કે આ પ્રકરણની કહી છે, અને હું ધારું છું કે ઇંગ્લાંડ. નો દરેક મધ નિષેધક ભારાં અનુમાન કશુલ રાખશે, કે કેનેડાના લોકો જેમણે નિષેધ સ્વીકાર્યો છે. તેમને તે ઘણો પસંદ છે અને તે મૂકી દેવાને તે બીલકુલ ખુશી નથી. અને બધા લોકોના મત તેમણે ચુંટેલા સભાસદેાપરથી જણાય છે કે તેમને એ ધારો રદ કરવાનો કાર્યો નથી.