પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
જગતપ્રવાસ
૯૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ આવી ભાખતમાં લોકના સ્વાર્થને સારૂ શું સારૂં છે, અને શું ખાટું છે તે તેએ પોતેજ સૌથી સારી રીતે સમજી શકે, કેનેડાનો નિષેધક પક્ષ પણ સ્ટૅટૂ એકટને નિષેધનું પહેલું પગલું માનેછે. મારા અભિપ્રાય તે એવો છે કે, મનમાં ચાલે છે એવો સાર્વત્રિક મધ નિષેધક ધારો ક્રુનેડામાં થવાને થોડા વખતનો વિલ ખછે, સ્માટઍકટ ના અનુભવથી લાક મત ઘણી ઝડપથી સુધરી ગયો છે, બધે લેાકેાનું વલણ નિષેધ તરફ છે એવું મને માલમ પડયું છે. આ વાત કૅનેડાના મઘ નિષેધક પક્ષના સુધારકોની આશા તથા ઉત્કંઠાને બહુ ઉત્તેજક છે, e પ્રકરણૢ ૧૦ મું. ત સિદ્ધિ મહાસાગરપર સર જુનૅડિશ્ચંત પેસિફ્રિક રેલવે કંપનીએ રેલવેની ગોઠવણુ બહુ ઉ. ત્તમ કરી છે પણ તેમની આગબોટો સારી નથી. વાંકુરથી જાપાન જવા સ્પેસિÊિકપર સફર કરવા મ' પોર્ટ વિકટર નામે આગબોટમાં સ પ્ટેમ્બર માં ઉપડવાની ટીકીટ લીધી. દહાડો બદલાતાં છેક સાતમો ક ખરે ઉપડવાનું રયું, તે દહાડે તો આગબોટનુંએ àકાણું નહતુ. કંપનીના માણસે પણ કઇ ઠેકાણાસર ખબર આપી શક્યા નહીં, અ ગ્રેજોની રીત પ્રમાણે હંમે બધા મુસાફરો બહુ બબડયા, બીજે દહાડે કલાકના કલાક વાટ જોષા પછી એસ્કીમોના વિશાળ બંદરમાં આગ- ગોટ આવી. બહુજ ગરબડ અને અંધાધુની આગબોટમાં માલમ પડ્યાં. વાંકુ અરથી સૌથી વધારે ઉતારી હતા તે ઉપરાંત કંપનીના માડતી ગ્યાએ બીજા સાફ ચીનાને વિકટોરીથી ભયા હતા. વગ બીલકુલ હતી નહીં. કેપ્ટનને આ વાતની ખબર નહોતી, ઝટપટ ધમાધમમાં ખાણું ખાધા પછી જ્યારે કૅબીનના ઉતારૂ- મેં સુધાની જા માગી ત્યારે માલમ પડયું કે વહાણમાં ફકત ૧૨ દુખીનના ઉતાઝ્માને સારૂ ગાઠવણ હતી તેથી ફૅનેડિંગ્ઝન સિરેલવે- ના આડતીને અમલદારાનાં કેબીન ખાલી કરાવવાં પડ્યાં અને નવાં