પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
જગતપ્રવાસ
૧૦૦
જગતપ્રવાસ

100 ગત પ્રાય. કામ ચલાઉ કેબીન કરાવવાં પડ્યાં, પાર્ટ વિકટર ખીજા વર્ગની આગ- ઓટછે એમ જાણીને પહેલેથીજ કે વધારે પૈસા મા મારે મને મારી દીકરીને સારૂ એ માખા મારડા જુદા રખાવ્યા હતા. એમાંના એક તો નહાવાની એરડીનો બનાવી દીધો હતો. તેમાં દુર્ગંધ ઋણી હતી, અને જીવડાં બહુ હતાં. એ સ્ત્રીઓ મિશનરી કામ સારૂ જતી હતી તેમને એક નાની સ રખી એરડી આપવામાં આવી હતી, એ અસલ સીધું ભરવાની રડી હતી તેથી તેમની પથારીએ પેટી વગેરે નળી કાઢવાથી પલળી જતાં હતાં, બે પુરૂષોને ચીમની માગળ એક એરડો બનાવી ગોધ્યા હતા. ત્યાંની ગરમી ૮૫ થી ૧૦૦ ડીગ્રી થઈ ગઈ હતો તેથી તેમને જમવાના ઓરડામાં બેઠકો ઉપરજ સુઈ રહેવું પડયું. અગાઉ સફરે જઈ આાવ્યા પછી મને લાગે છે કે આગબોટ સાફ કરવામાં આાવી નહાતી. મારી દીકરીનો ઓરડો અને મારો ઓરડી સાફ કરાવ્યો. તેમાંથી નીકળેલો ક ચરો અને મુખ્મેલાં જીવડાંથી તોખા, જમવાનો એર્ડો માત્ર સાળમાણુસ બેસે એટલે હતો, ત્યાંના અમલદારો સુદ્ધાં અને ૩૪ આદમી હતાં તેથી જમવાની છે પંગતો કરવી પડતી અને રસેશ્મા વગેરે નોકરોને શકિત ઉપરાંત કામ કરવું પડતું, મુસાીમાં શું થશે તે અમેબધાએ જોઈ લીધું હતું. સાત વાગ્યા એટલે કયારે લગર કહાડીને ઉપડીશું તેનો દર ક્ષણે વિચાર કરવા લાગ્યા એટલામાં તો એક નાની આગબોટમાં લાકડાનાં પાટી અને વીસ સુધારો આવ્યા, અને ખબર મળી કે તે રાતે ઉપડી શકાય એમ નથી ક્રમ! પેલા સાફ ચીનાઓ સારૂ સુવાની ગોઠવણ થવી જોઇએ. મેં સુતા પણુ ઉંઘ્યા નહીં, કૅમકે કામ કરનારાએઁાની ગડખડ ઘણી હતી. આખરે જેમ તેમ કરીને કઢેબરની નવમી તારીખને રવિવારે સવારે પાંચ વાગે ઉપડયા. ખપેાર થતામાં આલિમ્પીચ્છન પર્વતની સુંદર હાર નજરથી દૂર થતી ગઈ મને વિશાળ પુસિફ્રિક ઉપર આવ્યા. અનિડેશ્મન સિદ્િક રેલ્વેને ઇનસાફની ખાતર એમતો કહેવું તે. ઈએ કે શ્મા બધા અધરનો વાંક કંપનીનો શુાતો નથી, એ આગબોટો કંપનીનો એક જુદા ઇજારદાર ફૅરવેછે, અને તેની આગખોટો જજૂની છે.