પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
જગતપ્રવાસ
૧૦૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૧ કંપનીની પેાતાની માગમેટો થાય ત્યાં લગી ઇજારદારની બેદરકારી માટે કાંઈ ઈલાજ નથી. થોડા મહિનામાં કંપનીના હાથમાં એ કામ આવશે ત્યારે જેવી રીતે જમીન ઉપર સુસાફરી કરનારાઓને કશી અડચણ નથી પડતી તેવીજ રીતે સમુદ્રપર સફર કરનારાને પણ નહીં પડે. એ- ટલે કોઇને કાંઈ કરીઆદ કરવાનું કારણ રહેશે નહીં. વહાણમાં માય એથી બમણાં માસેતે ભરી જવાં એ ઘણું ગે. રવાજબી છે, વળી તોફ઼ાની ઋતુ હોય ત્યારે તો અસહ્ય દુ:ખ ખમળ્યું પડે છે. જીવડાં શરીરપર ચઢે, અને કાબોલિક એસિડ નાંખ્યા વગર સુ વાય નહીં એવી ગંદી એરડીને સારૂ દોઢગણું ભાડું લેવું એ પ્રેતયા બરોબરછે. ચીન કે જાપાન જતાં જ્યાં સુધી કંપનીનો વહીવટ સુધરે નહીં સાંસુધી તેની આગખેાટેશથી દૂર વહાણુનો કૅપ્ટન બહુ સારો હતો તેણે તેટલું કર્યું. એના ઉપરી એના ઉપર નવી ચઢાવે છે તેને તે (કૅપ્ટન ખર્ડ)લાયક છે. પરના બધા ઉતારૂમ એના ભાભારીછે. વહાણના અમલદારો જોડે એ હુ મળતાવડા હતો. વહાણપર જે હરકતો હતી તેમાંની ઘણી એવી ગાઢવણુને લીધે દૂર થઈ હતી, રહેવુંજ સારૂછે. સુભાગ્યે અમારા ગેરખ ંદોબસ્ત દૂર કરવા બન્યું ભરોસે રાખે છે તથા તેને પ એની ગાઢવણુને સારૂ વાણુ- પૅસિફિક પરની સફર વિશે થોડુંજ કહેવાનું રહ્યું છે. હવા એકંદર રીતે ઠીક હતી. દશ દહાડા સુધી પવન ધણા હોવાને લીધે સફર અરાઢ દહાડા લખાઈ, પેસિફિક મહાસાગર ઘણા શૂન્ય લાગે છે. ત્યાં વવાદ તથા ધુમ્મસ હંમેશ રહેછે. ‘જાપાની વહેળા” જે ઉષ્ણુકટિબંધ તર- ફથી દિવસના ચાળીસથી સે માઇલની ઝડપે વહેછે, તેને લીધે સરના પાછલા ભાગમાં તાપ શ્રેણા લાગ્યો. હવા ભેજાળછે. ઉત્તા પેાતાનો ઘણાખરો વખત વાર્તાની ચોપડીઓ વાંચવામાં કહાડેછે. પંચમાં ટોપની ડાયરી લખનાર પ્રખ્યાત લેખક એચ. ડબલ્યુ. લુસીની ‘ઇસ્ટ બાય વેસ્ટ” નામની પૃથ્વી પ્રદક્ષિણાની વાર્તાની પોપડી મેં ઇંગ્લાંડથી લીધી હતી, તે સાતે બહુજ ગમી. હું ધારૂંછું કે દરેક ઉતાએ તે વાંચો ૐ સાંભળી હુશે. હવા જો શાંત હોય તો રાત્રે છત્ર હેઠળ બધાં એકઠાં થઈ, ગાયન કરતાં, વાતો કહેતાં સમસ્યાઓ પુછતાં અને ગમતોમાં વખત હારતાં,