પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
જગતપ્રવાસ
૧૦૨
જગતપ્રવાસ

tr જગત પ્રયાસ. હવા સારી ના હોય ત્યારે અમારા ખીચોખીચ ભરાએલાં મીનોમાં જઈ ઉતાં. અમારી સાથેના ચીના સુસાફરોથી અમને ટીક મઝા પડતી, એ લોકોને વહાણના સ્માગલા ભાગમાં રાખવામાં આવ્યા હતા. હવા ચા- ખ્ખી હાય ત્યારે તેઓ તુતક ઉપર જમતા, તે ખાનારા જબરા હતા, અને ખાતાં ખાતાં હર્ષથી બૂમો પાડતા, જ્યારે હવા તોફાની હાય અને તે નીચે પેસી જતા ત્યારે, બહુ ઝુજ કીમતના ત્રાંબાના સીક્કાવૐ તે જીગાર ખૂબ રમતા, એવા હજાર સીક્કા મળી માશરે દાઢ રૂપી થાય. દરીમામાં તોફાન થતું હોય ત્યારે તેએા ચિન-ચિન જેસનો આશ્રય માગતા. જોસ” તેમનો મુખ્ય દેવતા છે, તેએા નક્કી એમજ મા- નતા કે એમના દેવને ખબર નથી કે વહાણુમાં ધાર્મિક ચીનાએછે નહીં તો પાર્ટ વિકટરને તે આવી રીતે ડોલાવે નહીં. જોસ”તે તે કહેણ માકલતા, કાગળ ઉપર લખતા કે વહાણ પરદેશી રાક્ષસા હાંકેછે તથા કેબીનના ઉતારૂ પણ તેવા છે, પણ તુતક ઉપર એકસો ત્રેસઠ બ્રહ્માળુ માણસ છે, અને તેમને દરીા લાગ્યો છે. હાથમાં કાગળના નાના વાવટા લઈ વહાણુમાં આસપાસ ફરતા, રીકાળીમાં ચાખા તથા થોડાક ત્રાંબાના સીક્કા દરીઆમાં નાંખી હવા શાંત થવાની પ્રાર્થેના કરતા. આ બધું કરવા છતાં તેમના જોસ”નું અંતઃકરણ પીગળ્યુ નહીં અને એક અઠવાડી સુધી પવન જોરમાં રહ્યો, એક સીનો વહાણ માં સીધુંસા- મન રાખનાર હતો તે ખ્રિસ્તી હતો તેણે એ બધી ક્રિયાઓ તરફ ધિક્કાર ખતાબો, અને અગ્રેજીમાં ભાગી તુટી રીતે કહ્યું કે હું મૂર્ખ નથી અને ચિન ચિન જોસ”ને નથી માનતો પણ અંગ્રેજો માને છે તે સ્માકાશના ઈશ્વરને માનુંછું. ૨૬ મીની ખપેરે ખબર મળી કે યોકે હુમા ત્રીશ કલાકમાં પહેી શકાય એટલેજ રહ્યું હતું. અને જો હા સારી રહેતા વહાણમાં ફકત એકજ રાત રહેવું પડે. પણ રાતે પવન થવા લાગ્યો તથા દરી ઉછ ળવા લાગ્યો. સત્તાવીશમીએ સવારે તા તેાાન શરૂ થયું, એથી આગળ વધવાનું અટકવું, તાકાન બહું વધી ગયું. વહાણમાં મો તુટી પડવા લાગ્યાં અને વહાણુ કોલંડોલા થવા લાગ્યું. ફૈપ્ટન ર્ડની હાશીખારીથી