પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
જગતપ્રવાસ
૧૦૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ કશી પણ ઇજા થયા વગર અમે તે પસાર એ વાગતે સમુદ્ર જરા નરમ પડયો, અને તરફ મહા મહેનતે વધ્યું. .. કરી ગયા. અઠ્ઠાવીસમીએ આખરે વહાણુ યાકાËમા ઉતારૂ એ થાકેલા અને ક્ીક્ષા થઈ ગયા હતા. ધાકતા બીકના માયા આખી રાત જાગેલા હતા. પથારીમાંથી ગબડી પડવાથી કેટલાક નીચે બેસી રહ્યા હતા, મારો ઓરડો વચગાળે માવ્યો હતા તેથી હું રાતના આઠથી સવારના છસુધી, પડાય નહીં માટે તકી ગાઠવી ઉંઘ્યો હતા. ઘણા ઉતારૂઓને તોફાન જોવાની પુચ્છા હતી. તેમણે જોયું તે એવું હતું કે એકવાર દીઠા પછી ફરીથી તે જોવાની મરજી ન થાય. દર્શક વાગે અમે જાપાનના કીનારાના એક ભેટ આાગળ આવી ચ્હોચ્યા. મા- છીએાની હાડીએ ખાળ થઇને અમૈ ગયા, કાચમાંથી તરેહવાર ગામડાંઓ તથા ટેકરીઓ દેખાતાં હતા, એક એટમાં બળતો પહાડ હતો. તે બહુ ટો નહતો પણ તેમાંથી ધુમાડી ધણી નીકળતી હતી. બપારે યાકાહમા નજરે પડવા લાગ્યું. એક કલાકમાં અમે લંગર કર્યુ, અને ગ્રાન્ડ હોટેલની નાની સ્માશ્મેટમાં ખેસૌ ખુશીથી પાર્ટવિકટરને છેલ્લી સલામ કરી. પ્રકરણ ૧૧ મુ. યોકોહેંમા. બીજે દિવસે આવેલી બીજી કોઈ ક ંપનીની ‘સિટ્રિોફ સિડની’ નામની આગબોટની હકીકત જ્યારે સાંભળી ત્યારે પાર્ટ વિકટરના ઉન તા એને પોતાને પડેલી અગવડ સારૂ ધીરજ મળી. એ વહાણને પણ પેલું તોફાન નડયું હતું, અને અમારા કરતાં વધારે દુઃખ પડયું હતું. તુતક ઉપર અને આરએમાં ક્રૂડ કેડ સમાન પાણી ફરી વળ્યાં હતાં, એની એકાદ બે હોડીએ ડુબી ગઇ હતી, અને એક ખલાસી છુડી સુગ્મ હતો. યોકોહવામાં એ લોકો મ્બમારાવાળી હેટેલ (વીસી)માં ઉતર્યા હતા. એમનો સામાન બધા પલળી ગયો હતો અને તે બહુ થાકી ગયા હતા. અમારા અનુભવપરથી એમ લાગે છે કે એ મહાસાગર ધૃસિક્િક (શાંત) નામને યાગ્યું નથી.