પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
જગતપ્રવાસ
૧૦૪
જગતપ્રવાસ

જગત પ્રથામ " યાકાર્ડમા ખદરમાં થોડા ભાગમાં યુપીનો તે થોડામાં જાપાન લેકી વસેછે. એકાદ માઈલ સુધી પુરેપીઅન વેપારીઓનાં ૨- હેડાણુ ચ્યાફ્રીસ વગેરે છે, તે ભાગ ઘણા સુંદર છે. ખંડ નામ એક માટું મેદાન છે. ત્યાં મુખ્ય વીશી, એક કલબનું સુંદર મકાન તથા ખીજાં સારાં સારાં ધર આવેલાં છે, એની પછવાડી “મેઇન સ્ટ્રીટ ’ નામ મહેલો છે, ત્યાં કેટલીક પેઢીનાં મકાના, વેપારીગ્માની આફ્રીસે વખારી વગેરે કામકાજની જગા માવી છે. શહેરને છેડે ટેકરી છે તે ઉપર સુંદર બગલા છેટે છેટે છે. જાપાની લોકવાળા ભાગમાં પણ ઘણી સરસ દુકાનો, વખારા વગેરે છે. ત્યાં ચાખા, રેશમ, ભરતનું કામ, લાખોટેલાં વાસણ, માટીનાં વાસણ અને ધાતુનું કામ વેચાયછે. યોકોહ્મામાં વેપાર સારા ચાલે છે, ત્યાં ડક્કા કે ગોદીએ નથી. વહાણા અખાતમાંજ લગર કરે છે. જુદી જુદી પ્રજાની વીશકે ત્રીશ આખેટો, અને ત્યાંની દેશી હાડી તથા નાની ગમેટા ગ્યે બધું મળાને દેખાવ ઘણા સરસ તથા ઉદ્યમી લાગે છે, ત્રણચાર અંગ્રેજી, એ એક યુનાઈટેડ સ્ટેટ્સની, એક ફ્રેંચ, એક જર્મનીની માગોટા, અને સ્મૃકડી અમેરીકાની જાપાનની અને શીંચ્યાની મનવારે એમ જુદા જુદા દેશનાં વહાણો મારી નજરે પડ્યાં. સાધારણ રીતે દુનીશ્માના અધા દેશમાં ચાલે છે તેજ પ્રમાણે જાપાનનો માલ લઈ જવાના વે પારનો ત્રણ ચતુર્થાંશ ભાગ અંગ્રેજી વહાણે ચલાવે છે યોકોહેમામાં ૧૨૫૦ યુપીઅનો વસે છે. તેમાં પ૮૭ અંગ્રેજો, ૨૨૮ યુનાઇટેડ સ્ટેટ્સના વતની, ૧૬૦ મનો અને ૧૦૯ ફ્રેંચ લાક છે. ૨૫ વર્ષ ઉપર તો એ માત્ર નાનું સરખું માછલાં પકડવાનું ગામડું હતું. હવે તો સીત્તેર હજાર માણસની વસ્તીવાળું માટે શહેર થઈ ગયું છે, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સથી ચીન તથા ઈસ્ટ ઈંડિઝ તરફ જવાના રસ્તા પરનું એ મોટું બંદરછે, ઘણી આાગમાટેનું પૂર્વ તરફનું છેલ્લું સ્ટેશન છે. ઉતા હતા. પૂર્વ તરફની ખરૂં છે કેમકે એનાથી સારી વીશી પૂર્વ કે પશ્રિમમાં મારા જાણ્યામાંનથી. ઠેરીયામ પડ્યા પછી ‘જીન રશિ॰માં સ્વારી કરવા સાર્ અને શહેરમાં નીકળ્યા. મેં આખા વ ગ્રાન્ડ હોટેલ નામની વીશીમાં અમે વીશીમાં એ સાથી સારી કહેવાય છે, તે