પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
જગતપ્રવાસ
૧૦૫
જગતપ્રવાસ

રગત પ્રવાસ. ૧૫ પાનમાં છએ. એજ વાહન છે. ગાડી કે ઘોડા મળવા અશકય છે. ગમે તેટલું દૂર જવું હાય, બીજે ગામ જવું હાય, તોપણ એમાંજ જવાયછે, આ ગાંડી હાથે ડૅલવાની કરાંની ગાડીને કાંઈ વસાય એવી ધમણ હોય છે, અને ઍકર મળતી છે. ઉપર ઉડેં માણસ એશી શકે તેવી ગાડત્રણ હેય છે. એ બહુ હલકી હાય છે. અને ચારેક ફ્રીટના વ્યાસનાં પડાં હોય છે. એ લાંબી લાકડીઓ જેવું હોય છે તેની વચમાં ઉભો ૨- હીને એક સ્માદી મા ગાડી ખેંચેછે. લાંબી મુસાફ્રી સાક્ બે માયુસ, અને વળી મારા જેટલા વજનના માણસને સારૂ તો ત્રણ આદમી રાખવાં પડેછે, એ આદમી કલાકના પાંચથી સાત માઈલ ખેંચી જાય છે. એમનામાં સ્નાયુ બહુ ખળવાન હોય છે. એકદર રીતે તેમનું બધું શરીર જબરૂં હૈય છે. ઝુલતી હાંયનું ખુલ્લા ખાસમાની રંગનું સુતરાઉં પહેરણ, અને તેજ જાતના કપડાની ઘુંટણું લગીની સુરવાલ, એ તેમનો પોશાક છે. તેમના પગ ચુંટણ નીચેથી ઉઘાડા રહે છે. તેમા જોડાની જગાએ ધાસના જોડા જેવું કાંઈક પહેરે છે. શહેરના યુરેપીઅનવસ્તીવાળા ભાગમાં યઈને, ત્યાંનાં પૂર્વ તરફતી બાંધણીનાં સરસ મકાનો, તથા તેમની વાડીઓ જોતાં જોતાં, અને બેંકમાં પૈસા સંબધી કામ સારૂં ગયાં. ત્યાંથી તારે આફ્રીસમાં જઈને સહીસલામત પહોંચ્યાનો તાર મિત્રો ઉપર ગ્લોડ સુકાવ્યો, પછી ત્યાંના વિચિત્ર લેકા વિશે બહુ સાંબળેલું તે બધું જોવાને ઉત્સુકતાથી ગામમાં ફરવા નીકળ્યાં. ત્યાંની દુકાનો તરેહવાર હેાય છે. દરવાજાની ત્રણ યાર ફ્રીડ પછવાડી જમીનથી એ ત્રણ ફીટ ઉંચો એટલે ડાય છે. જમીન ઉપર સારૂં સંકેત પાથરણું પાથરેલું ડાય છે. તે ઘણુંજ ચોખ્ખુ હોય છે. અ- દર જતાં પહેલાં જૉડા કહાડીને એકલાં મોતું રાખીને જવાની રીત છે. ઑટલાક યુરોપીનો જેમને પરદેશીસ્મની રીતભાત નહીં ગણકારવાની કુટેવ ડાય છે, અને જોડા નથી ઉતારતા તેમને સારૂ એક નોકર મોટું લૂગડું લાવીને જોડા પરનો સાળો કચરા કાઢી નાંખે છે. ખાતાં મને ઘોડી ઉપર વેચવાનો માલ ગોઠવેલા હાય છે. વધારાનો માલ હોય છે તે પાક્ક્ષા ઓરડામાં કે વખારમાં આગથી નુ-