પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
જગતપ્રવાસ
૧૦૮
જગતપ્રવાસ

૧૦૮ જગત પ્રવાસ ના મદદગાર મી. ફ્રેન્ચ સાથે કલાકેક વાતચીત થઇ. શ્રી. રમલ મળ્યા ત્યારે કહ્યું કે એમને તો પાસ બે દિવસ લગી મળી શકે તેમ નહતું, આથી અમે બંને બહુ નિરાશ થયા. મેં એમને સૂચવ્યું કે તમ પાછા તમારા એલચી પાસે નએ અને ઈંગ્લાંડ કરતાં અમેરિકા પાસા પવામાં આવું ધીમું છે તે માટે આશ્રયં દશાવે. તેણે મારા કહ્યા મુજબ કર્યું તેથી બીજે દિવસે તરત પાસ મળ્યો, ટોકીઓમાં હતો તે ખપારે લિવરપુલની મમ ડાયર્નને મળવા હું ગયો. એતી જોડે ભારે જીનું એળખાણ છે. મે વર્લ્ડ ઉપર પોતાને ખર્ચે ધમા પદેશકનું કામ કરવા સારૂ ઈંગ્લાડથી ગઈ હતી. નાના નપાની ઘરમાં તે સુખથી રહેતી હતી. એક દાડો પુરૂઞોને અને એક દહાડો સ્ત્રીઓને એમ વારા ફરતી અંગ્રેજી શીખવે છે. શીખનારાં પૈસા આપે છે. બધાં ઘણું કરીને શ્રીમંત હતાં. તેને એવી આશા છે કે તેમાંનાં ણાંકને તે ખ્રિસ્તી ધર્મનાં કરી શકશે, પોતાના કામમાં તે બહુ સંતુષ્ટ હતી, અને તેનાં શીખનારાંમાંનો બ્રાં મિશનરી દેવળતા ગેમ્બર થયાં છે. ત્યાંનું એક મુડદું લઈ જતાં જોયું, ઇંગ્લાંડમાં જે કઢ ંગી અને એ- દજનક રીત છે. તેનાથી આ તદન છૂંદુંજ હતું. આ મંડળીમાં સુંદર ફુલ ઘણાં ડાય છે. સામા છએક ફીટ લાંખા ચુલદાવદીના હાર લઈ જ વામાં આવતા હતા. એ ટોળાના અગ્રેસર, ચળકતા રંગના અભાવા ળા ધર્મગુરૂઓ હતા. બીજે દહાડે સારમાં અમ અધાં નિકો જવા સારૂ કોહમાંથી ઉપડમાં, એકસે દશ માઇલની મુસાફરી કરવાની હતી. તેમાં ૮૦ મા ઇલ રેલ્વેમાં હતી, જાપાની રેલ્વેની સડક ત્રણ ફીટ હેળી હોય છે. ગાડી કલાકના ૧૮ માઈલ ચાલે છે. સ્ટેશનો ધણાંજ ચોખ્ખાં ડાય છે. ગાડી- માં સુખ હોય છે. બેઠક ગાડીની લંબાઇમાં સામસામી હેાય છે. પહેલા વ ગેની ગાડીના ત્રણ ભાગ કરેલા હોય છે. અમરિકાની પેઠે ગાડીને ટ્રેનમાં એક છેડેથી એક બીજા છેડા સુધી જવાય એવું હોય છે. જાપાનમાં ૧૫૦ માઇલની રેવે છે. બીજી ૯૫૦ માÙલની કરવાની છે. એનજીન ચલા વનારા અંગ્રેજો હાય છે પણ આનું બધું કામ બપાની લોકો કરે છે.