પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
જગતપ્રવાસ
૧૦૯
જગતપ્રવાસ

જગત પ્રયાસ. યોફોદ્ધમાંથી નીકળેલી ગાડી ટાંકીઓ આગળ આવી ત્યાંથી બીજે સ્ટેશને જવા સારૂ અમારે ત્રણચાર માઈલ સુધી રશિ”માં જવું પડયું. એ સ્ટેશનથી બીજા સાથે માઇલની કરવાની હતી. ૧૯ ખટકે છે. i' “ જીન- મુસાફરી જાપાનના સર્વથી સરસ ખેતીવાળા ભાગમાંથી હવે જાય છે, તેથી ત્યાંની મુસાફરી બહુ રમણુંય લાગ. એ ભાગમાં ઘાડી વસ્તી છે. દરેક ઘરની આગળ નાનો સરખો જુલથી ભરપૂર ખમીસો હોય છે, તેમાં નાનાં નાનાં ઝાડ પણ હાય છે. પાણીના હાજ, વોંધ, નાની હોડી, પૂત્ર વગેરે ઘણું નાનું નાનું હોય છે. એમાંના કેટલાક બાળતો ચિત્રવાળી કાળી જેવા જાતા હતા, મહીંની જમીન ઉત્તમ પ્રકારની છે. પાણીના ઝરા પુર ઉર હાય છે. તે ખેતીને સારૂ હુ કામ લાગે છે. ઘણાં ખેતરોમાંથી વષઁતા ત્રણ પાક ઉતરે છે. મુખ્ય નિપજ ચોખા છે. પાની લોકનો એ મુખ્ય ખારાકછે, તમ્બે તસુ જમીન ખેડાણના કામમાં લીધેલી છે. ખેતરાને વાડ કે ખુદા હોતી નથી. જૂદાં પાડવાને સારૂ પાંચ છ ફીટ ઉંચી એક ટેકરી હાય છે. તેના ઉપરથી વળી થોડો પાક ઉતરે છે. તે જે ખે જષ્ણુની જમીન હોય તે હેપી લે છે, જમીન હાથૅર ખેડે છે. ૮૦ મા ઈલ મેં મુસાફરી કરી તેમાં માત્ર એજ જગાએ ધાડાને હળ ખેંચતા જોયા. ખેડવાનું કામ ઘણે ભાગે એક વિચિત્ર પ્રકારના સાયે ખેંચવાના હળે કરીને થાયછે. જે વાવીએ તે ઉગી શકે એવી જમીન છે, ચેખા સવાય મ્હા, ડુંગળી, કોબીજ, કાલી લાવર, કપાસ, îાકુ, ગાજર,મરી, વાંસ, તંબાકુ, મકાઈ, વટાણા, એરંડા વગેરે ઘણી વસ્તુઓ પાકેછે. કમળ ઉગે છે. પીળાં ગુલદાવદીની જાતનાં પુત્ર જ્યાં ત્યાં દીામાં આવે છે. તેને ઉકાળીને ખાધાના કામમાં લે છે, વળી રેશમનો કાડૅશ ઉછેર- વાસારૂં શ્વેતુરનાં ઝાડની વાડીઓ પણ છે. બીજા ફળફળદ પણ પુ કુળ થાય છે. એ ફળનાં ઝાડની માસપાસ ટાવીએ કે જોડા જેવું ગુય વાસા સુકવવા પરાળ ટાંગવામાં આવ્યું હતું. જાપાનની આ વાડીગ્મા- નાં જેવું સંપૂર્ણ ખેતીકામતો. એથ્નમના ઉત્તમ ભાગમાંપણ નથી થતું, ઢાઢીઓથી નીકળ્યા પછી ચાર કલાકે મને અઢમનોમિયા આ