પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
જગતપ્રવાસ
૧૧૦
જગતપ્રવાસ

૧૧. જગત પ્રયાસ. હાંચ્યાં. શહેરના મહેલામાં થઈને અમે મમારે ઉતારે ગયાં. રસ્તામાં લોકોનાં ટોળે ટોળાં અમને જોઇને મમારા પેશાક વગેરે તરફ આ શ્રયં દેખાડતાં માલમ પડયાં. પણ તેએ બહુ સભ્ય હતા તેથી રીસ - કુલ પીઢ ડે એમ નહતું, એ લાકોની ઉંચાઈ પાંચ ફીટ હોય છે. તેથી મારી છ ફીટની ઉંચાઈ તરફ તેમનું ધ્યાન ખેંચાતું હતું. રસ્તે ચાલતાં લોકોનાં હસતાં ઢાળાં પાનામાં જે સૌથી ઉંચે માદમી હાય તેને અગાડી કરી મારી નંૐ ચલાવે, તે મારાથી નીચે. માલમ પડે એ કે તેને કહાડી મૂકે, મારી દાઢી તરફ પણ લેકનું ધ્યાન જાય છે. એક વખત એક છોકરી મારી પાસે આવી ઠેક જમીન લગી નીચી નમીને મારી દાઢી ખેંચી હતી હસતી ઘડી ગઈ. ત્યાંનાં કરાં અત્યંત ખાનંદી અને વિલક્ષણ હોય છે. છેક માથે વાળ રાખતા નથી ફક્ત કાને પછવાડી ખતે શિખા આગળ નાનાં ઝુલફા રાખે છે. ઇંગ્લાંડમાં બન્ને પૈસે પંખા મળે છે. તેનાપર જેવું ચિત્રમાં હાથ છે. તેવીજ રીતના અહીંની નાની છે.કરીએ પેાતાના વાળ રાખે છે. છેક નાનાં બાળકને મોટાં છેકરાંની પાઠપર બાંધી રાખે છે. એકાદ વર્ષનું એવું તેની ચારપાંચ વર્ષની બહેન કે ભાઇની પીપર ખધેલું ડ્રાય એ દેખાવ હુ સાધારણ છે. નાના બ્રેકરાનું માપુંજ માત્ર નજરે પડે છે. તેથી બે માથાનું છેકડું હોય એવું જણાય છે. બંને કરાં સાથેજ હસતાં રમતાં હૈય છે. નાનાં મેટ સઘળાં કરાં ઘણાંજ હસમુખાં હોય છે. તેમનું શરીર જાડું અને પુષ્ટિવાળુ હોયછે. આખી પૃથ્વીપર સાથી સુખી અને અાનંદીકરાં તે એ છે. સસલાં જેવાં ખયે ટાળેટોળાં ટાય છે. જાપાની છેકર તેમનાં માળાપને બહુ આ- નંદ આપે છે. ગેમના જેવાં સુખી અને સારી રીતે વર્તનારાં કર મેં કદી દીઠાં નથી. એક ગામડામાં એક વેળા હું એકદમ એક ખુણા આગળ ખાવ્યો ત્યારે છેકરાંએ મને રાતી મુછનો રાક્ષસ ધારીને ચીસ પાડી તે િસવાય મેં કદી તેમને રોતાં સાંભળ્યાં નથી. નિશાળમાં કે ઘેર કદી તેમને ખીજવું કે સા કરવી પડતી નથી. જે કાંઇ માખાપ છે- રાંતે મારે તતો રાક્ષસ જેવાં ગણાય છે, મને લાગે છે કે ઇંગ્લેંડમાં જો એવી રીત હોય તો ડીફ ના પડે, કેટલાક કહેછે કે જાપાનમાં કરાં