પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
જગતપ્રવાસ
૧૧૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ. પ્રત્રી 11 સારાં છે. પશુ એ લાકોને કરવાનો ફેરવવાં ગમે છે. તેમને રંગનાં અને સ્મસંખ્ય માંસ નહીં પણ વનસ્પતિજ ખાય છે તેથી આવાં સવાલનો નિર્ણય એ બાબતમાં ભારાંથી વધારે છે. નપાની લેકને પોતાનાં હાકરાને ડીફાક ઢીંગલી અને પખે આપે છે. લૂગડાં ભપકાદાર જાતનાં કપડાનાં પહેરાવે છે, અને તેના કાપ, ઘાટ વગેરે બહુ તહેવાર હાય છે. આ બધું જ્યારે તેમનાં હસવા લાયક માયાં, માટા પહેાળા દેશ તથા કીડીમાં જેવી કાળી માંખા જોડે મળે છે ત્યારે તે જોઇ સ્માષણને બહુજ ગમ્મત પડે છે. ન્તપાની વીસીએને હા પીવાનાં મકાન કહે છે. તેવા એકમાં અને રાત રહ્યાં. એ વીશી બહુ વિશાળ તથા ખુલ્લી હતી. એટલાપર ‘‘ન-રિકિશ” એ’ચનારા અને ગપાટા મારનારાને બેસવાની જગા હતી. એક જગા રાંધ્યા વગરની વસ્તુએ મુકવાની હતી, તેની પછવાડીની જમીન ઉપર ઉજળું વાળું પાથરણું પાથરી દીધેલું હતું. તેપર જતા પહેલાં જોડા કહાડવા પડતા. ૦૮રા બધી ખાલી હતી, તેનાપર કાળી લાકડીમ્મેાના ગાળા હતા. રાતે તેમાં કાગળના પડદા ગાડવી દઇ સુવાના ઓરડા કરે છે. એક બહુએ હુંચી બેઠક જેવું હતું તે ચિત્રો અને સુન્દર વસ્તુથી શુ ણગારેલું હતું. ગુલાલીના ફુલનાં કુંડાતો હાયજ. દરેક વીશીમાં આવી બેઠક રાખવામાં આવે છે. જળપાતો રાત બિકાડા જ્યારે ગામડામાં જાય ત્યારે જે ચ્હા પીવાના ધરમાં ઉતરે ત્યાં એ બેઠકપર બેસે છે. બધી વીશીની પાછલી બાજુએ અકેકો ભાગ હાય છે. ત્યાં મારી નહાવાની જગા હૈાય છે, તેમાં ઊના તથા ટાઢા પાણીનાં પીપે1 ભરી મુકવામાં ખાવે છે. નપાની લેાક પોતાનું શરીર તેમજ ધરબ ુજ ચોખ્ખું રાખે છે. ઘણીક વારતો દિવસમાં બન્ને ત્રણત્રણ વાર એ છે. એ લાક ધણા બેશરમ હેાય છે. ગમે તેની સ્થાગળ વસ્ત્ર વગર હાતાં શરમાતા નથી. એક વ્યાકરડીએ તો એવી દશામાં આવી મને ગંભીરતાથી સલામ કરી, એ બાબતમાં કોણ જાણે કેમ તેમના વિચાર સુધરતા નથી. એમને એ ખાટું જાતુંજ નથી. ઉનાળામાં તે લુગડાં પહેર- વાનાંજ નહીં. મ્મસલતા વગર સુધરેલા નિદોષ લોકોની એ રીત એમ ધારી લેવું જોઇએ.