પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
જગતપ્રવાસ
૧૧૩
જગતપ્રવાસ

જગત પ્રાસ ૧૧૩ રાખી હતી. ચોથી એક રજાઇને વાળીને તકી કર્યેા હતો. જો એ ઢવાનું ગરમ લઇએ તો પાથરવાને પાતળું મળે, અને પાથરવાને જાડું જોઇતું હોય તો ઐાઢવાનું પાતળું મળે. એકંદર રીતે અમે તો ઠીક છું- ખા પણુ સ્ત્રીવર્ગને એથી ખહુ અગવડ પડી. કોઇ અંતનો સામત મળે નહીં તેથી લૂગડાં અમે જમીનપર મુકયાં. સવારે ન્હાવાનું કાંતો હમામખાનામાં અથવા આગમાં હાજમાં, અમારી પાસે સાજી અને ટુવાલ હતા. વારા ફરતી સહુ હાજમાં ન્હાયાં. નાસ્તા કરીને નિકો જવા પચીસ માઇલની મુસાફરીએ નીકળ્યાં. આ ‘જીત-િિશક માનવી ઘોડા સાથે તૈયાર હતી. સહુ ગેઠવાને રસ્તે ખડ ખડ કરતાં ચાહ્યાં. સેકડૅ આનંદી બેકર પછવાડે એહી-એ એહી–મ’* (સવારની સલામ) કરતાં દોડતાં હતાં, નિકો ૮૦૦ ફીટ ઉંચી ટેકરીપર છે. ખેંચનારા બહુ ઝડપથી ચાલ્યા જાય છે. ૨૫ માઈલ સાડાત્રણ કલાકમાં કાપ્યા. દરેક ખેંચનારને ત્રણ શિલૉંગ આપ્યા તે લ" ઈને ખુશી થતા તે લોકો તેજ દહાડે ખાલી ગાડી લઇને સપાટામાં યાછા. ચાયા ગયા. “જીન—રિકિશ” ખેંચનારનાં વર્ષાદની ઋતુનો પોશાક